Find the Best પિતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutપિતા માટે સà«àªµàª¿àªšàª¾àª°, પિતા જનà«àª®àª¦àª¿àªµàª¸àª¨à«€ શà«àªà«‡àªšà«àª›àª¾àª“, પિતા નો પà«àª°à«‡àª®, પિતા માટે શાયરી, પિતા àªàªŸàª²à«‡,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી પિતા તુલ્ય ન કોઈ આવી શકે, પિતા જો હોય તો કોઈ ન ફાવી શકે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #પિતા #જીવનડાયરી #વિસામો
#પિતા #જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી બાપ છે તો બધું છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #પિતા #જીવનડાયરી #વિસામો
#પિતા #જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી દરિયો પણ મારો ને એના પાણીએ મારા, જ્યાં સુધી બાપ છે ત્યાં સુધી હું રાજા છું. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો #પિતા
#જીવનડાયરી #વિસામો #પિતા
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી 🙇🏻♂️ ❤️ પિતા એક એવો રાજા છે, જે તમને બીજા પાસે નમવા દેતો નથી. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો #પિતા #ગર્વ
#જીવનડાયરી #વિસામો #પિતા #ગર્વ
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી માં ની ચિંતા અગણિત હોય છે, પિતાની ચિંતા અસિમિત હોય છે, ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો #માં #પિતા
#જીવનડાયરી #વિસામો #માં #પિતા
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી દરવાજે આવી ને માથું શું ફોડતા, ચોખવટમાં ક્યાં કોઈ ફોડ પાડતા, દુઃખ દર્દ અને પીડા પણ થાય છે, વાતો અમે ગામની છોળ ઉડાડતા, કાંઈ કેટલાય ભર્યા જખમ ઉરમાં, ને હસતા મોઢા રાખીને રોજ દોડતા, સપનાંઓ પુરા કરવા પિતાના રસ્તે, દિવસ રાતની મહેનતનો પુલ જોડતા, ©વિસામો (હિમાંશુ વઘારીયા) #મહેનત #પ્રેમ #વિસામો #જીવનડાયરી #માતા #પિતા
#મહેનત #પ્રેમ #વિસામો #જીવનડાયરી #માતા #પિતા
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી માં ની ચિંતા અગણિત હોય છે, પિતાની ચિંતા અસિમિત હોય છે, તાગ પામી નથી શકતો એમની ચિંતાનો, દુઃખના સાગરને ગાગરમાં સમાવી દે છે, આંખ ખુલે ત્યાં એમની છત્રછાયા અદ્દભૂત હોય છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) માં બાપના પ્રેમ આશીર્વાદ અને ઠપકાનો કોઈ જોડ નથી. એ છે તો આપણે છીએ. . . . . . . .
માં બાપના પ્રેમ આશીર્વાદ અને ઠપકાનો કોઈ જોડ નથી. એ છે તો આપણે છીએ. . . . . . . .
read morepurvi Shah
પિતા નો પ્રેમ, મળે તો જ નસીબ, કંગાળ બાકી, આજે એક હાઈકુ પિતાને નામ..!! 🙏 #yqbaba #yqgujarati #yqmotabhai #haiku #father #ગુજરાતી #પિતા #YourQuoteAndMine Collaborating with Ishan Thakar
આજે એક હાઈકુ પિતાને નામ..!! 🙏 #yqbaba #yqgujarati #yqmotabhai #Haiku #father #ગુજરાતી #પિતા #YourQuoteAndMine Collaborating with Ishan Thakar
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી (પપ્પા) મનગમતા લોકો માટે ઈશ્વર, હંમેશા નસીબદાર હોય છે, કારણ કે આપણાં ખરા સમયે, આપણાં ગમતા વ્યક્તિ એમની પાસે હોય છે. ઈશ્વર હંમેશા નસીબદાર હોય છે જ્યારે જ્યારે યોગ્ય સમય આપણો આવે છે ત્યારે ત્યારે આપણાં ગમતાં વ્યક્તિ એમની જ પાસે હોય છે. ©h_vagharia #pappa #life #fathersday #fatherslove #પિતા #જીવનડાયરી #વિસામો
ઈશ્વર હંમેશા નસીબદાર હોય છે જ્યારે જ્યારે યોગ્ય સમય આપણો આવે છે ત્યારે ત્યારે આપણાં ગમતાં વ્યક્તિ એમની જ પાસે હોય છે. ©h_vagharia #pappa life #FathersDay #fatherslove #પિતા #જીવનડાયરી #વિસામો
read more