Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી માં ની ચિંતા અગણિત હોય છે, પિતાની ચિંતા

#જીવનડાયરી
માં ની ચિંતા અગણિત હોય છે,
પિતાની ચિંતા અસિમિત હોય છે,
તાગ પામી નથી શકતો એમની ચિંતાનો,
દુઃખના સાગરને ગાગરમાં સમાવી દે છે,
આંખ ખુલે ત્યાં એમની છત્રછાયા અદ્દભૂત હોય છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  માં બાપના પ્રેમ આશીર્વાદ અને ઠપકાનો કોઈ જોડ નથી. એ છે તો આપણે છીએ.
.
.
.
.
.
.
.

માં બાપના પ્રેમ આશીર્વાદ અને ઠપકાનો કોઈ જોડ નથી. એ છે તો આપણે છીએ. . . . . . . . #FathersDay #MothersDay #જીવન #વિસામો #પિતા #માતૃત્વ #જીવનડાયરી

66 Views