Find the Best વિસામો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutવિસામો meaning in hindi, વિસામો translate in english, વિસામો meaning in marathi, વિસામો translation, વિસામો meaning,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી જીવતા તો પ્રાણીઓ પણ હોય, માણસ હોવાનું અંતર આનાથી શું સમજવું ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી કિંમત નથી હોતી સંબંધોની માટે જ, વારે વારે સંબંધ બગાડી નાખે છે લોકો. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી જીવવા માટે જરૂરી પૈસા છે, અને પૈસા માટે જીવન. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી જીવી જવામાં મજા છે, બાકી કાયમ સજા છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી જો ભક્તિમાંથી જો ધ્યાન ભટકે તો, આ ભવ પણ આપણો અટકે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
White #જીવનડાયરી દુઃખો કરે દૂર, બાપા આંખોના નૂર, ભજવા હ્ર્દયથી રોજ પ્રાતઃ, કષ્ટો થશે ચકનાચૂર. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #Ganesh_chaturthi #જીવનડાયરી #વિસામો
#Ganesh_chaturthi #જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
White #જીવનડાયરી કરું પૂજા, કરું અર્ચન, નમાવી શીશ, માંગુ હું અર્પણ. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી આંખ માંથી આંસુ અને વાત માંથી ખાસુ, ઘટી જાય જ્યારે પોતાના છળકપટ કરી જાય. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી પરિચિતો પાસે પણ મૂંગા રહેવું એ સ્વાર્થની નિશાની છે. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી વહી જતા આંસુ રોકી શક્યા નહીં, પાસે હતા જે જીવનભર, એમના ગયા પહેલા અમે શોધી શક્યા નહી. ©વિસામો (હિમાંશુ વઘારીયા) #જીવનડાયરી #વિસામો
#જીવનડાયરી #વિસામો
read more