Nojoto: Largest Storytelling Platform

Best ધ્યાન Shayari, Status, Quotes, Stories

Find the Best ધ્યાન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 14 Followers
  • 26 Stories

प्रकाश " प्रिये"

#Buddha_purnima બેસ્ટ ગુજરાતી શાયરી યાદ ની શાયરી Hinduism Extraterrestrial life ગુડ મોર્નિંગ શાયરી #ગઝલ #છંદ #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી #કવિતા #આધ્યાત્મિક

read more

Umang Parmar

#ધ્યાન #yqmotabhai #ગુજરાતી

read more


"ધ્યાન રાખજો ડાક્ટર સાહેબ છોકરી ન હોય"

થી લઈને

"ધ્યાન રાખજો મારી દીકરીને મેં પરીની જેમ સાચવી છે."


એક મોટો બદલાવ આવી ગયો.
 #ધ્યાન #yqmotabhai #ગુજરાતી

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #ધ્યાન #philosophy Picture: Girnar Hill

read more
ધ્યાનભંગ થયું મારુ,
જ્યારે ધ્યાન ધરવા ધ્યાનસ્થ થયો.......  #yqgujarati #yqmotabhai #ગુજરાતી #ધ્યાન #philosophy 
Picture: Girnar Hill

Vibrant Writer

music, wind, enjoy in some situation thts the start of life it is just a start remember... Need to go more deep... પોતાનાથી #દુઃખી એટલે #મૂર્છા, પોતાનામાં #ડૂબકી એટલે #ધ્યાન. ©Vibrant_writer #vibrant_writer

read more
પોતાનાથી દુઃખી એટલે મૂર્છા,
પોતાનામાં ડૂબકી એટલે ધ્યાન.
©Vibrant_writer music, wind, enjoy in some situation thts the start of life
it is just a start remember...
Need to go more deep... 

પોતાનાથી #દુઃખી એટલે #મૂર્છા,
પોતાનામાં #ડૂબકી એટલે #ધ્યાન.
©Vibrant_writer
#vibrant_writer

Shimpi Deepaben

Gurupoornima

read more
#ગુરુ_મહિમા

આપણા તહેવાર માહત્મ્ય વિશેષ મા આવો કનુભાઈ શાસ્ત્રીજી દ્વારા જાણીએ ગુરુ એટલે શું ? આ જીવ ને પરમાત્મા સુધી ભેટ કરાવનાર આ પરમ્ તત્વ એવા ગુરુજી નુ માહત્મ્ય સમજાવતા શાસ્ત્રી જી કહે છે કે મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.

ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે. ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે પ્રકાશ.શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , જેમને જીવન મૃત્યુથી ઘેરાયેલું લાગે છે, જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમનામાં જિંદગીનું સત્ય જાણવાની અભિલાષા પ્રગટી છે એવા  લોકો જ સાચા ગુરુને શોધી શકે છે.પરમાત્માને શોધવા માટે કોઈ કૈલાસ ,કાશી કે કાબામાં જવાની જરૂર નથી.પરમાત્મા ત્યાં છે જ્યાં સદગુરૂનો વાસ છે.ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.

ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ . 

ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,

શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |

ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||

વળી,

“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “

અર્થાત,ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.  

શાસ્ત્રો, ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયાં છે.

ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે.  

એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય  ! 

ગુરુ-શિષ્ય પરંપરા ભારતમાં કેટલાએ વર્ષોથી ચાલી આવી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાં છે.આ દ્રષ્ટાંત એ સૂચવે છે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈ ભેદ હોતો નથી.એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે.

ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,

પૂજા મૂલમ ગુરુ પદમ,

મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,

મોક્ષ મૂલમ ગુરુ કૃપા…..

અર્થ:“ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે,ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર  જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે. 

મહર્ષિ વેદવ્યાસ ભવિષ્યોત્તર પુરાણમાં ગુરુ પૂર્ણિમા વિશે એમના આ સંસ્કૃત શ્લોકોમાં  આ પ્રમાણે લખ્યું છે:

मम जन्मदिने सम्यक् पूजनीय: प्रयत्नत:।आषाढ़ शुक्ल पक्षेतु पूर्णिमायां गुरौ तथा।।

पूजनीयो विशेषण वस्त्राभरणधेनुभि:। फलपुष्पादिना सम्यगरत्नकांचन भोजनै:।।

दक्षिणाभि: सुपुष्टाभिर्मत्स्वरूप प्रपूजयेत। एवं कृते त्वया विप्र मत्स्वरूपस्य दर्शनम्।।

અર્થ :- અષાઢ શુક્લ પૂર્ણિમાએ મારો જન્મ દિવસ છે અને એ  ગુરુ પૂર્ણિમાનો પણ દિવસ છે. આ દિવસે સુંદર વસ્ત્ર, આભૂષણ, ગાય, ફળ, પુષ્પ, રત્ન, સ્વર્ણ,ભોજન ,દક્ષિણા વગેરે સમર્પિત કરી વિવિધ રીતે ગુરુ તેમની કરવાથી હે વિપ્ર, તારા ગુરુમાં તું મારા  સ્વરૂપના દર્શન કરીશ. 

ગુરુનું ઋણ શિષ્ય ઉપર ચડેલું હોય છે.આમ ગુરુ પૂર્ણિમા આવા પૂજનીય ગુરુને યાદ કરી એમને આદરપૂર્વક વંદન કરવાનો દિવસ છે. Gurupoornima

Jaynesh Raju Desai

read more
:અનાવિલ લગ્નોત્સુક યુવાનો માટે:

તમે શું કરો છો, કયા ફરો છો, કોણ અને કેવા મિત્રો છે, તે વડીલો ના ધ્યાન બહાર નથી, અને સાધન સંપન્ન હોવા છતાં પ્રવૃત્તિ મય છો કે નહીં?  તે પણ એક મહત્વનો વિષય છે જે ધ્યાન રાખવું જોઈએ.

MER_DHARMESH_143

આ વસ્તુ જે ભારતની નારી સમજી જાય તો તેનો બેડો પાર

read more
સુંદર કૉલેજ માં અભ્યાસ કરતી એક છોકરીના પિતાએ પ્રોફેસર ને કહ્યું કે મારી છોકરીનું ધ્યાન રાખજો ત્યારે પ્રોફેસરે કહ્યું કે તમારી છોકરી ને કહેજો કે અમારું ધ્યાન રાખે.  ઇન્ડિયન ધાર્મિક આ વસ્તુ જે ભારતની નારી સમજી જાય તો તેનો બેડો પાર

Apexa Parmar

કોન કહેતા હે કી
 ધ્યાન આંખે  બંધ
 કરકે હોતા હે.
હમ ને તો ખુલ્લી 
આંખો સે હી 
ઉનકા ધ્યાન 
કેન્દ્રિત કર લીયા. #lover, #filingromantic, #gujrati

Harshad Patel

આજકાલ બજારોમાં ઘણી મોટી કંપનીઓની સ્પીડી બાઇકો ઠલવાઇ ગઇછે..એક જુઓ ને બીજીને ભુલો તેવી દશા કસ્ટમરની થઇ ગઇ છે..થોડીક વાર વિચાર કરવો પડે કે હોન્ડાની હોરનેટ લઉ કે બજાજની પલ્સર લઉ કે પછી ટીવીએસની અપાચે... અથવા તો યાહામાની આર વન ફાઇવ...! આ બધી જ બાઇકો આજે સો સી સી ઉપરની હોયછે એટલે કે તેમાં વધુ પાવર ને પ્લસ પીકઅપ પણ જોરદાર હોયછે..આ દરેક બાઇકો સ્પોર્ટી લુક ને રોડ ઉપર સુંદર રાઇડ પર્ફોમન્સ ધરાવતી હોયછે ને આવી બાઇકો આજના યુવાન જનરેશનને વધું આકર્ષિત કરતી હોયછે.. છોકરો કોલેજમાં પાસ થાય એટલે તેના પપ્પા આવી સું

read more
આજકાલ બજારોમાં ઘણી મોટી કંપનીઓની સ્પીડી બાઇકો ઠલવાઇ ગઇછે..એક જુઓ ને બીજીને ભુલો તેવી દશા કસ્ટમરની થઇ ગઇ છે..થોડીક વાર વિચાર કરવો પડે કે હોન્ડાની હોરનેટ લઉ કે બજાજની પલ્સર લઉ કે પછી ટીવીએસની અપાચે...
અથવા તો યાહામાની આર વન ફાઇવ...!
આ બધી જ બાઇકો આજે સો સી સી ઉપરની હોયછે એટલે કે તેમાં વધુ પાવર ને પ્લસ પીકઅપ પણ જોરદાર હોયછે..આ દરેક બાઇકો સ્પોર્ટી લુક ને રોડ ઉપર સુંદર રાઇડ પર્ફોમન્સ ધરાવતી હોયછે
ને આવી બાઇકો આજના યુવાન જનરેશનને વધું આકર્ષિત કરતી હોયછે..
છોકરો કોલેજમાં પાસ થાય એટલે તેના પપ્પા આવી સું

Jay Piprotar

પ્રેમ ભાગ - ૧

read more
# Love - 1 #

જ્યારે મને આ દુનિયાનું ભાન ન હતું ત્યારથી આપણે બંને સાથે ભણીએ, હું તારી જોડે કોઈ દિવસ વાતતો ન કરતો, 
પણ શાયદ તને નઈ ખબર હોય તારી એક જલક જોવા હું શું શું ન કરતો..
તારી લટકાતી એ વાળની લટ, તારા આંખનું કાજળ, તારા રૂપાળા ગાલ અને તારો મધમધતો અવાજ મારું મન મોહી લેતા..😍
બધાંનું ધ્યાન બોર્ડ ઉપર અને મારું ધ્યાન તારા ઉપર, સ્કૂલમાં બધા ભણવા આવે પણ હું તો ફક્ત તને જોવા આવતો, 
મારી હરેક બૂક નાં એક એક પાના ઉપર તારું નામ હશે. 🙈

કોઈ મને તારા નામથી ચિડાવે તો મને બોવ ગુસ્સો આવતો પણ અંદરથી મંદ મંદ હસતો 🤨
 તારી કતરાતી આંખ અને મલકાતા હોઠ જાણે મને ઘાયલ કરી દેતા 🤭.
 તને ખબર ઓલા શિક્ષક દિવસના તું સાડી પહેરીને આવી હતીને, હું તો શું ભગવાન પણ તારો દિવાનો થય જાય.
 ખુલ્લાં વાળ, સ્વેત કાયા, અંદભૂત સૌંદર્ય જાણે કોઈ સ્વર્ગની અપ્સરા હોય 👸.

પણ છેલ્લો એ સ્કૂલનો દિવસ અને છેલ્લી વાર તને જોવા માટે એ તડપતી આંખ, 
અને છેલ્લી વાર તારા મુખથી એ બબાય નો અવાજ. 😐
એક વાત તને ક્યારની કેવીતી આજ કવ છું તું મારા જીવનની વીતેલી વસંત છો,
 તું મારા જીવન ની દાસ્તાન છો, તું મારા જીવન રૂપી ચોપડી નું સૌથી પ્રેમાળ પાનું છો. 
હું ત્યારે પણ તને એટલો ચાહતો હતો અને આજે પણ મારી ઈછા એટલી જ છે, તું જ્યાં પણ રે ખૂશ રે.. 🤗 પ્રેમ ભાગ - ૧
loader
Home
Explore
Events
Notification
Profile