Nojoto: Largest Storytelling Platform

આજકાલ બજારોમાં ઘણી મોટી કંપનીઓની સ્પીડી બાઇકો ઠલવા

આજકાલ બજારોમાં ઘણી મોટી કંપનીઓની સ્પીડી બાઇકો ઠલવાઇ ગઇછે..એક જુઓ ને બીજીને ભુલો તેવી દશા કસ્ટમરની થઇ ગઇ છે..થોડીક વાર વિચાર કરવો પડે કે હોન્ડાની હોરનેટ લઉ કે બજાજની પલ્સર લઉ કે પછી ટીવીએસની અપાચે...
અથવા તો યાહામાની આર વન ફાઇવ...!
આ બધી જ બાઇકો આજે સો સી સી ઉપરની હોયછે એટલે કે તેમાં વધુ પાવર ને પ્લસ પીકઅપ પણ જોરદાર હોયછે..આ દરેક બાઇકો સ્પોર્ટી લુક ને રોડ ઉપર સુંદર રાઇડ પર્ફોમન્સ ધરાવતી હોયછે
ને આવી બાઇકો આજના યુવાન જનરેશનને વધું આકર્ષિત કરતી હોયછે..
છોકરો કોલેજમાં પાસ થાય એટલે તેના પપ્પા આવી સુંદર ને મોંઘી બાઇક ગીફ્ટ આપી દેતા હોયછે...પરંતુ પોતાનો છોકરો આવી બાઇકો કેવી રીતે ચલાવે છે તેનુ તેઓ ધ્યાન આપી શકતા નથી...
ઓહોહો મારો છોકરો ભણવામાં કેટલો બધો હોશિયાર છે..! કોલેજની પરીક્ષામાં પણ પાસ થઇ ગયો! લે આ તારી મનગમતી નવી નકોર બાઇક..જા ચલાવ ને ખુશ થા..લાખ રુપિયા તો કાલે કમાઇ લઇશું..તુ તારે જલસા કર...
બસ દરેક માતાપિતાની મોટામાં મોટી આજ એક ભુલ હોયછે..
કે પોતાના છોકરાઓને છુટ્ટો દોર આપી દેતા હોયછે...

આજકાલ બજારોમાં ઘણી મોટી કંપનીઓની સ્પીડી બાઇકો ઠલવાઇ ગઇછે..એક જુઓ ને બીજીને ભુલો તેવી દશા કસ્ટમરની થઇ ગઇ છે..થોડીક વાર વિચાર કરવો પડે કે હોન્ડાની હોરનેટ લઉ કે બજાજની પલ્સર લઉ કે પછી ટીવીએસની અપાચે... અથવા તો યાહામાની આર વન ફાઇવ...! આ બધી જ બાઇકો આજે સો સી સી ઉપરની હોયછે એટલે કે તેમાં વધુ પાવર ને પ્લસ પીકઅપ પણ જોરદાર હોયછે..આ દરેક બાઇકો સ્પોર્ટી લુક ને રોડ ઉપર સુંદર રાઇડ પર્ફોમન્સ ધરાવતી હોયછે ને આવી બાઇકો આજના યુવાન જનરેશનને વધું આકર્ષિત કરતી હોયછે.. છોકરો કોલેજમાં પાસ થાય એટલે તેના પપ્પા આવી સુંદર ને મોંઘી બાઇક ગીફ્ટ આપી દેતા હોયછે...પરંતુ પોતાનો છોકરો આવી બાઇકો કેવી રીતે ચલાવે છે તેનુ તેઓ ધ્યાન આપી શકતા નથી... ઓહોહો મારો છોકરો ભણવામાં કેટલો બધો હોશિયાર છે..! કોલેજની પરીક્ષામાં પણ પાસ થઇ ગયો! લે આ તારી મનગમતી નવી નકોર બાઇક..જા ચલાવ ને ખુશ થા..લાખ રુપિયા તો કાલે કમાઇ લઇશું..તુ તારે જલસા કર... બસ દરેક માતાપિતાની મોટામાં મોટી આજ એક ભુલ હોયછે.. કે પોતાના છોકરાઓને છુટ્ટો દોર આપી દેતા હોયછે...

Views