Nojoto: Largest Storytelling Platform

Best doublecollab_guj_64 Shayari, Status, Quotes, Stories

Find the Best doublecollab_guj_64 Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutguj love shayari, eng to guj, eng to guj 18100, guj shayari image, guj shayari,

  • 1 Followers
  • 1 Stories

Dharm Desai

ટોળા માં તળીયે મૂંઝાતો એકાંત
શબ્દાલંકારે સર્જાતો એકાંત
મન માં બેમન છે જીવન છે એકાંત
સર્જન માં સકળે વિસર્જન એકાંત


ભેગા થયા કે કર્યા, થઇ ગયા છે
આ આદમ નો આગમ સમાગમ સંગાથ
જે એકમ ના સમ ની આ દમ ની દવા છે
પ્રખર નો પરાશર પ્રણય કેરી વાત

જે બોલે બધા માં દીધા કે લીધા છે
આ અક્ષર અચર છે સંગાથી એકાંત
#dharmuvach✍️ #doublecollab 
#doublecollab_guj_64

#yqmotabhai #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai  #paidstory

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile