Nojoto: Largest Storytelling Platform

Best haikuchallenge Shayari, Status, Quotes, Stories

Find the Best haikuchallenge Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove kya hota hai in urdu, haiku about love and friendship, haiku poems about love in hindi, haiku poem on love, love haiku poems for him,

  • 13 Followers
  • 27 Stories

Gunjan Agarwal

#haiku 

लहरे उठीं 
हवा की लय-ताल
थिरके नदी l
-
शंख गूँजते
सूरज ढोलकिया 
भोर के द्वार l
-
पूर्वी आँगन
भोर हवियाँ डाले
पाँव रंगाये  l

गुंजन अग्रवाल

©Gunjan Agarwal #onenight #Haiku #haikupoem #haikuchallenge #हाइकु

વેદાંત પટ્ટણી

હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં). ઉદા. શબ્દો કરતાં નિઃશબ્દતા કહે છે અનેક ગણું!

read more
કરતાં નથી
થઈ જાય છે પોતે
ઇ નામ પ્રેમ

સુજતું નથી
જેમાં કઇ કરવું
ઇ નામ પ્રેમ

યાદ સતાવે
જ્યારે દૂર હોય એ
ઇ નામ પ્રેમ

આંખ મિલાવે
ને ટાઢક આપતો
ઇ નામ પ્રેમ

એના વગર
હાલે જ નહિ ક્યાંય
એ નામ પ્રેમ

એ મારી અને
હું એમની જિંદગી
એ નામ પ્રેમ હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં).

ઉદા.
શબ્દો કરતાં

નિઃશબ્દતા કહે છે

અનેક ગણું!

વેદાંત પટ્ટણી

હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં). ઉદા. શબ્દો કરતાં નિઃશબ્દતા કહે છે અનેક ગણું!

read more
પ્રેમ નો છાંટો

એવો ઉડયો જાણે કે

આખો ભીંજાયો
 હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં).

ઉદા.
શબ્દો કરતાં

નિઃશબ્દતા કહે છે

અનેક ગણું!

purvi Shah

હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં). ઉદા. શબ્દો કરતાં નિઃશબ્દતા કહે છે અનેક ગણું!

read more
મૌન ની ભાષા
સ્પર્શી જાય હૃદય ને,
નયન વાટે......

બંધ પાપણે,
કરતી અનુભૂતિ
તારા પ્રેમની....
ઢાંકી ઊર્મિને 
લજ્જા ની ઓઢણીએ
સાથે છે મૌન,
શું હોય શકે
પરિભાષા પ્રેમની
આથી વિશેષ...
 હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં).

ઉદા.
શબ્દો કરતાં

નિઃશબ્દતા કહે છે

અનેક ગણું!

purvi Shah

હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં). ઉદા. શબ્દો કરતાં નિઃશબ્દતા કહે છે અનેક ગણું!

read more
કેટલી મીઠી,
હ્રદયની ભીતરમાં 
આ સંવેદના....

 હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં).

ઉદા.
શબ્દો કરતાં

નિઃશબ્દતા કહે છે

અનેક ગણું!

purvi Shah

आइना बोला, तोड़ दो मुजे शर्म आती है , शर्म बिना के लोगों को चेहरा दिखाकर...!! હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં).

read more
થાક્યો અરીસો
બેશર્મો ની જમાત
આવી છે સામે. आइना बोला,
तोड़ दो मुजे
शर्म आती है , शर्म बिना के लोगों को चेहरा दिखाकर...!!

હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં).

purvi Shah

હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં). ઉદા. શબ્દો કરતાં નિઃશબ્દતા કહે છે અનેક ગણું!

read more
અરીસો કહે
સચ્ચાઈ થી ના ડરે,
સામે તે આવે. હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં).

ઉદા.
શબ્દો કરતાં

નિઃશબ્દતા કહે છે

અનેક ગણું!

purvi Shah

હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં). ઉદા. શબ્દો કરતાં નિઃશબ્દતા કહે છે અનેક ગણું!

read more
જે અનુભૂતિ
મને સ્પર્શ કરાવે 
તારા મન થી
 હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં).

ઉદા.
શબ્દો કરતાં

નિઃશબ્દતા કહે છે

અનેક ગણું!

purvi Shah

હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં). ઉદા. શબ્દો કરતાં નિઃશબ્દતા કહે છે અનેક ગણું!

read more
થશે પૂરા જ
જે સપનાં છે મારા...
જો તારો સાથ.. હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં).

ઉદા.
શબ્દો કરતાં

નિઃશબ્દતા કહે છે

અનેક ગણું!
loader
Home
Explore
Events
Notification
Profile