જે અનુભૂતિ મને સ્પર્શ કરાવે તારા મન થી હાઇકુ એ સુપ્રસિદ્ધ સાહિત્ય પ્રકાર છે. જેમાં પ્રથમ લાઈનમાં પાંચ, બીજી લાઈનમાં સાત અને ત્રીજી લાઈનમાં પાંચ અક્ષરો હોય છે. આમ તેમાં ૫-૭-૫ રચના બને છે. (ધ્યાનમાં લો અક્ષર, શબ્દ નહીં). ઉદા. શબ્દો કરતાં નિઃશબ્દતા કહે છે અનેક ગણું!