Nojoto: Largest Storytelling Platform
ajit9287903113710
  • 773Stories
  • 235Followers
  • 7.9KLove
    1.2KViews

GujaratiSahitya

ગુજરાતી સાહિત્ય

  • Popular
  • Latest
  • Video
816f146cdae441aef25f7e226adf488c

GujaratiSahitya

Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. 💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
રંગો‌નો‌ તહેવાર છે, ભૂલોનો સંસાર છે;
હું ખુદને ભૂલી જાઉં, તમે ખુદને ભૂલી જાઓ..!
રંગી આપણે એકબીજાને એક થ‌ઈ જઈએ,
પથ્થર દિલને પણ આજે પ્રેમ કરી જોઈએ..!!
💐 💐 #ધૂળેટીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐

©GujaratiSahitya #Gujarati_Sahitya
#Holi #Rang
816f146cdae441aef25f7e226adf488c

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
રંગોથી રંગીન આ જીવન તમારું મહેકતું રહે,
હજારો રંગોથી આ જીવન તમારું વિકસતું રહે..!!
🎨🎨 રંગોત્સવ #ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ 🎨🎨

©GujaratiSahitya #Gujarati_Sahitya
816f146cdae441aef25f7e226adf488c

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
સળગાવ્યાં લાકડાં ઘણા પણ ક્રોધ, લોભ, મોહ 'ને માયા બાળે નહીં તો હોળી શું કામની..?
પ્રેમના રંગથી રંગાઈ જશે ઘણા પણ હ્દયે સાવ કોરા ધક્કાર જ રહે છે તો ધુળેટી શું કામની..??
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐

©GujaratiSahitya #Gujarati_Sahitya
816f146cdae441aef25f7e226adf488c

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જે પ્રગટે છે એ જ અજવાળું ફેલાવે,
બાકી બળતા રહે એની તો રાખ થાય..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻
💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐

©GujaratiSahitya #Gujarati_Sahitya
816f146cdae441aef25f7e226adf488c

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
 જેનું દુઃખમાં હોય મુખ હસતું,
 એના માટે સુખ હંમેશાં સસ્તું..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏

©GujaratiSahitya #Gujarati_Sahitya
816f146cdae441aef25f7e226adf488c

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
એક સમય એવો આવે જીંદગીમાં ન સુખથી કે ન દુઃખથી ફરક પડે,
જે થયું એ પણ ઠીક , જે થાય છે એ પણ ઠીક અને જે થશે એ પણ ઠીક..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya
816f146cdae441aef25f7e226adf488c

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જીવનમાં હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી,
પરંતુ નબળા સમયમાં કોણ હાથ પકડે છે એ મહત્વનું છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya
816f146cdae441aef25f7e226adf488c

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
ફૂલ ગમે તેટલું સુંદર હોય વખાણ તેની સુગંધના કારણે થાય છે..!
માણસ ગમે તેટલો મોટો હોય કદર તેના ગુણોને કારણે થાય છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya
816f146cdae441aef25f7e226adf488c

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
દરરોજ સવાર આપણને અહેસાસ કરાવે છે,
એક નવી તક આપણી રાહ જોઈ રહી છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya
816f146cdae441aef25f7e226adf488c

GujaratiSahitya

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જે લોકો ટૂંકમાં સમજી જાય છે, 
એના અનુભવો વિશાળ હોય છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

©GujaratiSahitya #Gujarati_Sahitya
loader
Home
Explore
Events
Notification
Profile