Find the Best ગુજરાતી_સાહિત્ય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about'ગુજરાતી शायरी', 'ગુજરાતી हिन्दी english', 'सुविचार ગુજરાતી', हिन्दी বাংলা తెలుగు मराठी தமிழ் ગુજરાતી, 'ગુજરાતી हिन्दी',
प्रकाश " प्रिये"
દિવસો સુધી ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે" હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 202407192257 ©प्रकाश " प्रिये" #GoldenHour શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી #ગઝલ #ગુજરાતી_સાહિત્ય #યાદ #પ્રેમ #a #કવિતા
#GoldenHour શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી #ગઝલ #ગુજરાતી_સાહિત્ય #યાદ #પ્રેમ #a #કવિતા
read moreप्रकाश " प्रिये"
White *શીર્ષક :- શ્વાસમાં જાત મારી ખોજતા તું ઓળખાયો શ્વાસમાં તું છુપાયો છે અને હું પણ છુપાયો શ્વાસમાં પદ પ્રતિષ્ઠા વૈભવ વડે જે શક્યો ના મેળવી શાંતિ એ ભીતર તણી બવ કમાયો શ્વાસમાં ધ્યાન થી આવાગમન ને છું નિહાળું એકલો ત્યાર થી છે ચોતરફ બસ એ છવાયો શ્વાસમાં જે ગતી એ ચાલતા એ ગતી મારી થતી બે વચ્ચેનો ભેદ સૂક્ષ્મ પરખાયો શ્વાસમાં પ્રેમ કેરાં દર્દમાં કાયમ રહ્યો અકબંધ પણ જીવ આ ઘટમાળથી કેવો ઘવાયો શ્વાસમાં સંતવાણી વર્ણવે જે નાદ રૂપી બ્રહ્મને સાંભળી લો ભીતરે એ છે વણાયો શ્વાસમાં સૂરમાં નરસિંહ કબીરના ને મીરાંના નૃત્યમાં એ જ સુરતા મે ધરી"પ્રિયે"જ પાયો શ્વાસમાં ©प्रकाश " प्रिये" #Buddha_purnima બેસ્ટ ગુજરાતી શાયરી યાદ ની શાયરી Hinduism Extraterrestrial life ગુડ મોર્નિંગ શાયરી #ગઝલ #છંદ #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી #કવિતા #આધ્યાત્મિક
#Buddha_purnima બેસ્ટ ગુજરાતી શાયરી યાદ ની શાયરી Hinduism Extraterrestrial life ગુડ મોર્નિંગ શાયરી #ગઝલ #છંદ #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી #કવિતા #આધ્યાત્મિક
read moreGujaratiSahitya
💞 #ગુજરાતી_સાહિત્ય 💞 રંગોથી રંગીન આ જીવન તમારું મહેકતું રહે, હજારો રંગોથી આ જીવન તમારું વિકસતું રહે..!! 🎨🎨 રંગોત્સવ #ધૂળેટીની હાર્દિક શુભેચ્છાઓ 🎨🎨 ©GujaratiSahitya #Gujarati_Sahitya
GujaratiSahitya
💞 #ગુજરાતી_સાહિત્ય 💞 સળગાવ્યાં લાકડાં ઘણા પણ ક્રોધ, લોભ, મોહ 'ને માયા બાળે નહીં તો હોળી શું કામની..? પ્રેમના રંગથી રંગાઈ જશે ઘણા પણ હ્દયે સાવ કોરા ધક્કાર જ રહે છે તો ધુળેટી શું કામની..?? 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐 ©GujaratiSahitya #Gujarati_Sahitya
GujaratiSahitya
💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જે પ્રગટે છે એ જ અજવાળું ફેલાવે, બાકી બળતા રહે એની તો રાખ થાય..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻 💐💐 આપ સૌને #હોળીની હાર્દિક શુભકામનાઓ 💐 💐 ©GujaratiSahitya #Gujarati_Sahitya
GujaratiSahitya
💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જેનું દુઃખમાં હોય મુખ હસતું, એના માટે સુખ હંમેશાં સસ્તું..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 ©GujaratiSahitya #Gujarati_Sahitya
GujaratiSahitya
💞 #ગુજરાતી_સાહિત્ય 💞 એક સમય એવો આવે જીંદગીમાં ન સુખથી કે ન દુઃખથી ફરક પડે, જે થયું એ પણ ઠીક , જે થાય છે એ પણ ઠીક અને જે થશે એ પણ ઠીક..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻 ©GujaratiSahitya #Gujarati_Sahitya
GujaratiSahitya
💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જીવનમાં હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી, પરંતુ નબળા સમયમાં કોણ હાથ પકડે છે એ મહત્વનું છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻 ©GujaratiSahitya #Gujarati_Sahitya
GujaratiSahitya
💞 #ગુજરાતી_સાહિત્ય 💞 ફૂલ ગમે તેટલું સુંદર હોય વખાણ તેની સુગંધના કારણે થાય છે..! માણસ ગમે તેટલો મોટો હોય કદર તેના ગુણોને કારણે થાય છે..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻 ©GujaratiSahitya #Gujarati_Sahitya