Nojoto: Largest Storytelling Platform

દિવસો સુધી ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા દિલમાં

દિવસો સુધી

ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા

દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી 
એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી

કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી 
રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી 

પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો
સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી

અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં
એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી
 
આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે"
હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 

202407192257

©प्रकाश " प्रिये" #GoldenHour  શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી
#ગઝલ 
#ગુજરાતી_સાહિત્ય 
#યાદ 
#પ્રેમ 
#a 
#કવિતા
દિવસો સુધી

ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા

દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી 
એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી

કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી 
રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી 

પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો
સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી

અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં
એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી
 
આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે"
હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 

202407192257

©प्रकाश " प्रिये" #GoldenHour  શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી
#ગઝલ 
#ગુજરાતી_સાહિત્ય 
#યાદ 
#પ્રેમ 
#a 
#કવિતા