Nojoto: Largest Storytelling Platform
prakashpatel4679
  • 37Stories
  • 30Followers
  • 412Love
    8.7KViews

प्रकाश " प्रिये"

🍁

  • Popular
  • Latest
  • Video
930e43aa5f8b4e8cd3c573a95592d8a4

प्रकाश " प्रिये"

गजब ये चाहत महेक रही है
हमारे दिल से तुम्हारे दिल तक

सुनो ये बारिश बरस रही है
हमारे दिल से तुम्हारे दिल तक

महेसूस जरा कर सनम तुम ये 
हवा में जादू इशक का फैला

गजल से बाते पहुंच रही है
हमारे दिल से तुम्हारे दिल तक

©प्रकाश " प्रिये" #Remember  શાયરી હિન્દી શાયરી પ્રેમ રોમેન્ટિક શાયરી લવ શાયરી
#gazal 
#लव 
#याद 
#दिल

#Remember શાયરી હિન્દી શાયરી પ્રેમ રોમેન્ટિક શાયરી લવ શાયરી #gazal #लव #याद #दिल

930e43aa5f8b4e8cd3c573a95592d8a4

प्रकाश " प्रिये"

White ગુરુપૂર્ણિમા

દ્વાર અંતરના ખોલે, સંશય નાખે ધોઇ;
જ્ઞાનમાં આનંદ વણે,સાચા ગુરુ તે હોઇ.

જ્ઞાન જ નહિ જ્ઞેય આપે, આપે આંતરસૂઝ;
પાવન તેમને જાણી, ચરણો તેના પૂજ.

સ્મૃતિ નહિ મતી ને ઘડે, વિસ્તારે પ્રજ્ઞાન;
ગુરુ એવા જેને મળે, તેના થશે વખાણ.

ગુરુ મળે તો ગર્વ કરો, આપો સ્નેહ સન્માન;
ભેદ મિટાવે એ બધા, કાપે ગહન અજ્ઞાન.

પ્રારબ્ધ પલટાવી શકે, જીવનભર દે સાથ;
માયા થી મુક્ત કરે, ગુરુ જબ ઝાલે હાથ.

©प्रकाश " प्रिये" #guru_purnima  શાયરી સાથે શુભકામના ગુડ મોર્નિંગ શાયરી સંબંધ શાયરી Hinduism બેસ્ટ ગુજરાતી શાયરી
#ગુરુ 
#દુહા 
#કાવ્ય 
#સાહિત્ય 
#guru 
#doha

#guru_purnima શાયરી સાથે શુભકામના ગુડ મોર્નિંગ શાયરી સંબંધ શાયરી Hinduism બેસ્ટ ગુજરાતી શાયરી #ગુરુ #દુહા #કાવ્ય #સાહિત્ય #guru #doha

930e43aa5f8b4e8cd3c573a95592d8a4

प्रकाश " प्रिये"

White इबादत के लिए जरूरी कहा इजाजत है।
खुदा से सभी को आज कल शिकायत है।
जहा पे ख्वाब भी जल कर राख हो जाए
वो चाहत है नही लेकिन बुरी कयामत है।
🍁

©प्रकाश " प्रिये" #sad_shayari  શાયરી હિન્દી યાદ ની શાયરી લવ શાયરી Islam
#शायरी 
#शेर 
#गजल

#sad_shayari શાયરી હિન્દી યાદ ની શાયરી લવ શાયરી Islam #शायरी #शेर #गजल

930e43aa5f8b4e8cd3c573a95592d8a4

प्रकाश " प्रिये"

દિવસો સુધી

ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા

દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી 
એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી

કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી 
રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી 

પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો
સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી

અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં
એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી
 
આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે"
હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 

202407192257

©प्रकाश " प्रिये" #GoldenHour  શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી
#ગઝલ 
#ગુજરાતી_સાહિત્ય 
#યાદ 
#પ્રેમ 
#a 
#કવિતા

#GoldenHour શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી #ગઝલ #ગુજરાતી_સાહિત્ય #યાદ #પ્રેમ #a #કવિતા

930e43aa5f8b4e8cd3c573a95592d8a4

प्रकाश " प्रिये"

happy birthday 🎉 
🍁Miss Queen👑 

नटखटी है चुलबुली है
सीधी सादी  जलेबी है

क्या बखाने हम परी को 
ना  छेड़ो तो ही भली है

खून खराबा पसंद उसे
तभी पढ़ती डॉक्टरी है

भूल नही सकते कभी
प्रथम लिपि पर मिली है

क्या कहे उसके लिए
ट्विस्ट से भरी पड़ी है

कभी लगे बहुत प्यारी
कभी बाबा सन्यासी है

हंसी खुशी का खजाना
रुलाती वही सताती है

आज बर्थ डे है उनका
जो सबको लुभाती है

©प्रकाश " प्रिये"
  #Her  શાયરી હિન્દી Good Night શાયરી શાયરી પ્રેમ શાયરી દોસ્તી
#BirthDay 
#ગઝલ 
#hindi_poetry 
#Hindi

#Her શાયરી હિન્દી Good Night શાયરી શાયરી પ્રેમ શાયરી દોસ્તી #BirthDay #ગઝલ #hindi_poetry #Hindi

930e43aa5f8b4e8cd3c573a95592d8a4

प्रकाश " प्रिये"

White 
*શીર્ષક :-    શ્વાસમાં

જાત મારી ખોજતા તું ઓળખાયો શ્વાસમાં
તું છુપાયો છે અને હું પણ છુપાયો શ્વાસમાં

પદ પ્રતિષ્ઠા વૈભવ વડે જે શક્યો ના મેળવી
શાંતિ એ ભીતર તણી બવ કમાયો શ્વાસમાં

ધ્યાન થી આવાગમન ને છું નિહાળું એકલો
ત્યાર થી છે ચોતરફ બસ એ છવાયો શ્વાસમાં

જે ગતી એ ચાલતા એ ગતી મારી થતી
બે વચ્ચેનો ભેદ સૂક્ષ્મ પરખાયો શ્વાસમાં

પ્રેમ કેરાં દર્દમાં કાયમ રહ્યો અકબંધ પણ
જીવ આ ઘટમાળથી કેવો ઘવાયો શ્વાસમાં

સંતવાણી વર્ણવે જે નાદ રૂપી બ્રહ્મને 
સાંભળી લો ભીતરે એ છે વણાયો શ્વાસમાં

સૂરમાં નરસિંહ કબીરના ને મીરાંના નૃત્યમાં
એ જ સુરતા મે ધરી"પ્રિયે"જ પાયો શ્વાસમાં

©प्रकाश " प्रिये"
  #Buddha_purnima 
 બેસ્ટ ગુજરાતી શાયરી યાદ ની શાયરી Hinduism Extraterrestrial life ગુડ મોર્નિંગ શાયરી
#ગઝલ 
#છંદ 
#ગુજરાતી_સાહિત્ય 
#ગુજરાતી 
#કવિતા 
#આધ્યાત્મિક

#Buddha_purnima બેસ્ટ ગુજરાતી શાયરી યાદ ની શાયરી Hinduism Extraterrestrial life ગુડ મોર્નિંગ શાયરી #ગઝલ #છંદ #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી #કવિતા #આધ્યાત્મિક #ધ્યાન

930e43aa5f8b4e8cd3c573a95592d8a4

प्रकाश " प्रिये"

White અધૂરી વાતો 

શૂળ માફક ખૂંચતી વાતો અધૂરી
કાનમાં એ ગુંજતી વાતો અધૂરી 

ખાનગી તો હોય માત્ર નામની એ 
અફવા બની ફેલતી વાતો અધૂરી

જે કથાનો અંત પૂરો ના મળે તે
કેટલા મન ભટકતી વાતો અધૂરી

છે અધૂરી જાત મારી એટલે તો 
કાયમ હશે ને હતી વાતો અધૂરી 

વાત પૂરી જે હતી ભૂલી ગયા ને
યાદ અમર બની જતી વાતો અધૂરી

©प्रकाश " प्रिये"
  #sad_shayari  શાયરી પ્રેમ યાદ ની શાયરી લવ શાયરી સંબંધ શાયરી શાયરી દોસ્તી
#gujarati_sahitya 
#કવિતા 
#શાયરી

sad_shayari શાયરી પ્રેમ યાદ ની શાયરી લવ શાયરી સંબંધ શાયરી શાયરી દોસ્તી gujarati_sahitya #કવિતા #શાયરી

930e43aa5f8b4e8cd3c573a95592d8a4

प्रकाश " प्रिये"

चाय


बिना जो चाय के हो तो सुहानी सी सुबा कम है 
जहा पे चाय ना होंगी हजारों सरभरा कम है 

गजब का है नशा इसमें समा रंगीन हो जाए
गरम ये खूब शर्दी में जहा गर्मी वहा कम है

बुरी है ना भली है ये लगे सबको बहुत प्यारी
खराबी लाख हो चाहे किसीको ये दवा कम है

गली की ताजगी है ये यही मस्ती महोल्ले की
भले ही दाम कम होंगे मगर जलवा कहा कम है

जरा सा वक्त लेके फिर सनम तैयार होती है
उतरती है नजाकत से कहा नखरा वहा कम है

बड़ी बेताब होती है उबल के होंठ छूने को
गरम ये चाय भी"प्रिये"नही तुमसे जरा कम है

🍁

©प्रकाश " प्रिये"
  #teatime  રોમેન્ટિક શાયરી ગુડ મોર્નિંગ શાયરી Good Night શાયરી શાયરી સાથે શુભકામના
#hindi_poetry 
#gazal 
#sher 
#शायरी 
#गजल

#teatime રોમેન્ટિક શાયરી ગુડ મોર્નિંગ શાયરી Good Night શાયરી શાયરી સાથે શુભકામના #hindi_poetry #gazal #sher #शायरी #गजल

930e43aa5f8b4e8cd3c573a95592d8a4

प्रकाश " प्रिये"

White 

वक्त बुरा है मेरा की फिर तकदीर मुस्कुराई है
जख्म रूजा है मेरा की फिर चोंट कोई खाई है
ख्वाब में सोचा न था वो मिल गया इतेफाक से
मेरी मंजिल ही मुझे नये मुकाम पे खीच लाई है

"प्रिये "🍁

©Prakash Patel
  #flowers 
#लव 
#गजल 
#shayari 
#शेर 
#sher 
#अल्फाज 
#अर्ज़
930e43aa5f8b4e8cd3c573a95592d8a4

प्रकाश " प्रिये"

White वर्ल्ड 🏆कप 🏏 

मौका मिला है खास तो जंग जीत लो 
दम है हमारे पास ये जंग जीत लो
जान अपनी जोंक दो 
पीछे हरिफ को रोक दो
ना कसर बाकी रहे बस
खुद ही खुद को टोक दो
अब देश की है आश ये जंग जीत लो
दम है हमारे पास ये जंग जीत लो
माना कठिन है डगर गर
हम भी कहा कम है मगर
बात जब है जो शान की
बाजी लगा दो जान की
है जीत का प्रयास ये जंग जीत लो 
दम है हमारे पास ये जंग जीत लो
ग्यारह नही अगर एक है
तो एक से बढ़कर एक है 
है हुनर सब जानते हम
भारतवर्ष के सैनिक है
कप की लगी है प्यास ये जंग जीत लो

©Prakash Patel
  #t20_worldcup_2024 
#cricketlover 
#Cricket 
#WorldCup 
#India 
#शायरी
loader
Home
Explore
Events
Notification
Profile