Nojoto: Largest Storytelling Platform

Best સાચા_પ્રેમ_પર_શાયરી Shayari, Status, Quotes, Stories

Find the Best સાચા_પ્રેમ_પર_શાયરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about'ગુજરાતી શાયરી दीपावली',

  • 4 Followers
  • 150 Stories

GujaratiSahitya

Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. 💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
રંગો‌નો‌ તહેવાર છે, ભૂલોનો સંસાર છે;
હું ખુદને ભૂલી જાઉં, તમે ખુદને ભૂલી જાઓ..!
રંગી આપણે એકબીજાને એક થ‌ઈ જઈએ,
પથ્થર દિલને પણ આજે પ્રેમ કરી જોઈએ..!!
💐 💐 #ધૂળેટીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐

©GujaratiSahitya #Gujarati_Sahitya
#Holi #Rang

Nikesh bhai

#WoRaat #નોજોટોગુજરાતી #સાચા_પ્રેમ_પર_શાયરી #સાયરી

read more

Chavda Ajit

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
માંડ કરીને રાધાથી આંસુ રોકાય,
ના રોકાય તો કૃષ્ણની આંખ છલકાય..!
રૂક્મણિથી એ રોકી ના રોકાય,
એ તો બસ એક રાધા કારણ છલકાય..!
રાધાની આંખે તો કાયમ કૃષ્ણ છવાય,
રૂબરૂ નથી; રોજ બસ યાદમાં છલકાય..!!

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
જીવનની સૂકી ડાળી પર એક આશાનું પર્ણ છે મિત્ર,
જીવનની સઘળી બાબતોનું સાચું સમર્પણ છે મિત્ર..!
ખુદના આ ચહેરાને નિહાળવા ધરવો પડે છે અરીસો,
વીતી ગયેલી જિંદગીની હરેક બાબતનું દર્પણ છે મિત્ર..!! #સાચા_પ્રેમ_પર_શાયરી

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
મિત્રો મારા છે ખૂબ જ 'અજીજ'
તેમના વગર ન જોઈએ કોઈ ચીજ..
દોસ્ત છે તો છે જગતમાં સૂર સંગીત,
તમારા વગર ક્યાં પૂરો છે આ 'અજીજ'...
💐 💐 કૃષ્ણ-સુદામા દિવસની હાર્દિક શુભકામનાઓ 💐 💐 #સાચા_પ્રેમ_પર_શાયરી

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે..!
જ્યાં ત્યાં કદી હાથ ના લંબાવ ઓ હૃદય,
મૈત્રીનું મૂલ્ય તો કૃષ્ણને દ્વારે જ થાય છે...!!

💐💐 મારા કૃષ્ણ સમાન સૌ મિત્રોને કૃષ્ણ-સુદામા દિવસની હાર્દિક શુભકામનાઓ 💐💐 #સાચા_પ્રેમ_પર_શાયરી

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
મારો સ્વભાવ છે લીલાછમ્મ ઘાવ જેવો,
તમે મલમ લગાવો તમારા સ્વભાવ જેવો..!! #સાચા_પ્રેમ_પર_શાયરી

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
અડધી રાતે મળે બે પ્રકારની જાત,
કાં ભૂતોની જમાત કાં શાયરની વાત..!! #સાચા_પ્રેમ_પર_શાયરી

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
રીઢા થઈ જાય છે જખ્મો જે એક જ જગ્યાએ વાગે છે,
તો પણ હજારો વાર તૂટેલું આ હ્દય, લાગણીઓ જ માંગે છે..!! #સાચા_પ્રેમ_પર_શાયરી

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
તમને જોયા બાદ મને એક નહિ અનેક રાહ મળી જાય છે, 
પળપળ તડપાવીને મને એક ઝલક તમારી મળી જાય છે..!
તમને જોઈને હું તો તમારા પર મરી ચૂક્યો છું અનેકવાર, 
કેમ કહું તમને હું મને મરણ પછી જીવન મળી જાય છે..!! #સાચા_પ્રેમ_પર_શાયરી
loader
Home
Explore
Events
Notification
Profile