Holi is a popular and significant Hindu festival celebrated as the Festival of Colours, Love, and Spring. 💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞 રંગોનો તહેવાર છે, ભૂલોનો સંસાર છે; હું ખુદને ભૂલી જાઉં, તમે ખુદને ભૂલી જાઓ..! રંગી આપણે એકબીજાને એક થઈ જઈએ, પથ્થર દિલને પણ આજે પ્રેમ કરી જોઈએ..!! 💐 💐 #ધૂળેટીની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐 ©GujaratiSahitya #Gujarati_Sahitya #Holi #Rang