Nojoto: Largest Storytelling Platform
sarfarazkhan9443
  • 83Stories
  • 147Followers
  • 306Love
    0Views

SARFARAZ KHAN

  • Popular
  • Latest
  • Video
51319a93a93a000e42dcf9e29ea98dfb

SARFARAZ KHAN

 SARFARAZ KI BAAT

SARFARAZ KI BAAT #शायरी

51319a93a93a000e42dcf9e29ea98dfb

SARFARAZ KHAN

 love locked

love locked

51319a93a93a000e42dcf9e29ea98dfb

SARFARAZ KHAN

 ALVIDA ramzaan

ALVIDA ramzaan

51319a93a93a000e42dcf9e29ea98dfb

SARFARAZ KHAN

નથી ''પૈસા'' કે નથી ''ડોલર'',

પણ, તમારા જેવા મિત્રો ના પ્રતાપે,

ઊંચો છે કોલર....

SARFARAZ KI BAAT

51319a93a93a000e42dcf9e29ea98dfb

SARFARAZ KHAN

અરે કંઈ વાંધો નહીં, લોકો અમને

 મતલબ પડે ત્યારે તો યાદ કરે છે !!

SARFARAZ KI BAAT

51319a93a93a000e42dcf9e29ea98dfb

SARFARAZ KHAN

જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે લોકોને સારો લાગ્યો છું, જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો છું !!

SARFARAZ KI BAAT

51319a93a93a000e42dcf9e29ea98dfb

SARFARAZ KHAN

તું રિસાઈ જાય ત્યાં હું હારી જાઉં

 છું, બાકી હેસિયત તો દુનિયા

 જીતવાની રાખું છું !!

SARFARAZ KI BAAT

51319a93a93a000e42dcf9e29ea98dfb

SARFARAZ KHAN

કોઈ સાથે રોજ વાત થતી હોય અને એક દિવસ ના થાય, તો એ એક દિવસ પણ એક વરસ જેવો લાગે હો સાહેબ !!

SARFARAZ KI BAAT

51319a93a93a000e42dcf9e29ea98dfb

SARFARAZ KHAN

એ શોધતી હતી એક કારણ મને છોડી 

જવાનું, મેં એટલા બધા આપ્યા કે

 ક્યારેય એ પાછી આવી જ ના

 શકી !!

SARFARAZ KI BAAT

51319a93a93a000e42dcf9e29ea98dfb

SARFARAZ KHAN

*આપણાં કપડામાંથી જે પરફ્યૂમની #સુગંધ આવે છે ને સાહેબ..!!!*

SARFARAZ KI BAAT

તે આપણાં #પિતા ના પરસેવાની છે...
loader
Home
Explore
Events
Notification
Profile