Nojoto: Largest Storytelling Platform

Best સુગંધ Shayari, Status, Quotes, Stories

Find the Best સુગંધ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 15 Followers
  • 19 Stories

purvi Shah

આજના ચેલેન્જ માટે #સુગંધ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
 Te j Mari orakh Bani jase...
Ek-mek ma jyre ogri su, e j divas Mari jindgi Bani jase... આજના ચેલેન્જ માટે #સુગંધ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

hirpara amit

આજના ચેલેન્જ માટે #સુગંધ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine love Collaborating with YourQuote Motabhai

read more
સુગંધ એની લાગણી મહી મુજ માં ખીલી,
જાણે વર્ષા ને આજે ભરી વાદળી મળી.

સુગંધ એની શબ્દો મહી મુજ માં ખીલી,
જાણે કલમ ને આજે અહીં શ્યાહી મળી.

સુગંધ એની હ્રદય મહી મુજ માં ખીલી,
જાણે જીવન ને આજે નવી દિશાઓ મળી.

સુગંધ એની આંખ મહી મુજ માં ખીલી,
જાણે અશ્રુઓ ને આજે નિત આશાઓ મળી.

સુગંધ એની પ્રીત મહીં મુજ માં ખીલી, 
જાણે ઇતર ને આજે નવી સુગંધ મળી. 

 આજના ચેલેન્જ માટે #સુગંધ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine #love
Collaborating with YourQuote Motabhai

KALPESH SANGHVI

#સુગંધ

read more
શુ કામ સુગંધ શોધું હું ફૂલો માં...                                        મહેક કાંઈ ઓછી નથી તારી ઝુલ્ફો માં...🍁🍁

-એ જ કલ્પો
 #સુગંધ

KALPESH SANGHVI

#સુગંધ

read more
સુકાઈ ગયા હતાં પુષ્પો તારા ગયા બાદ, 
હવે તો પુસ્તકો માંથી એ સુગંધ પણ જતી રહી...

-K$ #સુગંધ

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #સુગંધ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ક્યારની સૂર્યનાં તાપથી,
ભડકે બળતી આ ભૂમિ;

પોતાની ભીનાશ ખોવાતી ગઈ,
છતાં આકરાં તાપ સામે એ ઝઝૂમી;

મેઘ પાસે હતી એને પ્રખર અપેક્ષા,
હમણાં તો આ જ્વાળા સાંખી લેશે,
પણ મેઘ સૂર્યને પણ ઢાંકી દેશે;

આખા આકાશને મેઘ ઘેરી વળ્યા,
ભૂમિનાં તપ હવે જઈને ફળ્યા;

ભૂમિને ફરી ભીની કરવાં મેઘ સતત વરસી રહ્યાં,
કેટલાંયે ને પાણી પહોચાડ્યું, જે ક્યારનાં તરસી રહ્યાં;

ભૂમિ અને ભીનાશનો ફરી બંધાયો સંબંધ,
ભૂમિએ પાછી મેળવી લીધી પોતાની સુગંધ. આજના ચેલેન્જ માટે #સુગંધ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

srushti pandya

#સુગંધ#yqmotabhai#gujarati#yqbaba

read more
સુગંધ તારી મારી એવી એકબીજામાં ભળતી
જાણે
સૂકી માટીને બુંદોની પરસ્પરની યારી...
 #સુગંધ#yqmotabhai#gujarati#yqbaba

Shraddha Shah

યાદોને ઝરુખેથી જૂની યાદ,મીઠા સંસ્મરણો #સુગંધ #ડાયરી #ગુલાબ #મોટાભાઈ #યાદ #યાદગીરી #નામ #પ્રેમ_ની_એક_વાત Read my thoughts on @YourQuoteApp #yourquote #Quote #Stories #qotd #quoteoftheday #wordporn #quotestagram #wordswag #wordsofwisdom #inspirationalquotes #writeaway #Thoughts #Poetry #instawriters #writersofinstagram #writersofig #writersofindia #igwriters #igwritersclub

read more
 યાદોને ઝરુખેથી જૂની યાદ,મીઠા સંસ્મરણો #સુગંધ #ડાયરી #ગુલાબ #મોટાભાઈ #યાદ #યાદગીરી #નામ #પ્રેમ_ની_એક_વાત 
 
Read my thoughts on @YourQuoteApp 
 
#yourquote #quote #stories #qotd #quoteoftheday #wordporn #quotestagram #wordswag #wordsofwisdom #inspirationalquotes #writeaway #thoughts #poetry #instawriters #writersofinstagram #writersofig #writersofindia #igwriters #igwritersclub

પ્રવિણ રાવલિયા

#વરસાદીસુગંધ nojoto #વાસ્તવિકતા

read more
ધરતી પર વરસાદ રૂપી વાદળી ઉતરી ને,
આવી પવન ની લેરખડી,
આવી સુગંધ મારા વતન ની  ધુળ ની. 

વરસાદી સુગંધ થી યાદ આવી વતનની, 
આંખે આવ્યા આંસુ, 
આવી સુગંધ મારા વતન ની ધુળ ની. 

વરસાદી સુગંધ થી યાદ આવી ખેતરની,
દેખાયો લીલોછમ મોલ,
આવી સુગંધ મારા વતન ની ધુળ ની. 

વરસાદી સુગંધથી યાદ આવી બાળપણ ની,
દેખાય ગલીઓ મારા વતન ની, 
આવી સુગંધ મારા વતન ની ધુળ ની #વરસાદીસુગંધ #nojoto #વાસ્તવિકતા

krupa gohil

read more
વરસાદી સુગંધ પવનનું ઠંડુ લહેરકું વાયુ
ને
મેહુલના કંઠે ગીત ગુંજીયું
કાળું ભમ્મર વાદળ આવ્યું
ને
વરસાદી સુગંધ લાવ્યું
વીજળીનું તન ચમક્યું
ને
મેઘલાં નું બુંદ ટપક્યું
આભ મન મૂકી ને વરસ્યું
ને
માનવ હૈયું પુનઃ ભીંજાયું

AbhiPriya

#વરસાદીસુગંધ

read more
વરસાદી સુગંધ ઝરમર વરસતો વરસાદ જ્યારે તરસતી ધરતી પર પડેને....ત્યારે એનું કણે-કણ મેહકી ઉઠે!!
અદ્દભુત અને સૌને પ્રિય ગંધ.... બસ એ જ વરસાદી સુગંધ!!
બસ,એ જ વરસાદી સુગંધ. #વરસાદીસુગંધ
loader
Home
Explore
Events
Notification
Profile