Nojoto: Largest Storytelling Platform

Best myallbestfreinds Shayari, Status, Quotes, Stories

Find the Best myallbestfreinds Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

अश्क़ IK GUMNAM SAYAR

🤫દોસ્તીનામુ..!🤫                   
                                  ....પોતાના જીગરીઓ માટે 
                                         કવિ- અશ્ક માજીરાણા
                                                       ....ના શબ્દોમાં✍️

ગંભીરતામાં પણ હાસ્યનું હુલ્લડ હસમુખ મચાવે છે..!
તો મિત્રતા ની મહેફિલ હિરેન જમાવે છે..! 
••••
મજાક નુ ગ્રંથ મેહુલ ભણાવે છે..!😘
તો..દુનિયા ભલે આમથી તેમ થાય પણ ચિંતામુક્ત કેમ રહેવુ એ મિતુલ બતાવે છે..!😍
••••
ગમે ત્યા હોય છતાંય રોજ ચા ની ટપરી પર મળવા આવવુ એ દિનેશ ની મિત્રતા બતાવે છે..!🍬
તો રોજ ૧૦૦કિમી ની મુસાફરી કરીને પણ એક લેક્ચર ભણવા આવવુ એ ખુશાલ ની મનબુઘ્ઘિયતા દેખાડે છે..!👻
••••
 કોઇ પણ કામમાં સૌપહેલા હા પાડનાર સાહનવાઝ ની 
પાકકી યારી બતાવે છે..!🤝
તો ટિકટોક મા વિડિયો બનાવવા એ મહેંદ્ર ની દિવાનગી દેખાડે છે..!😎
••••
નાની વાત મા રિસાઈને ફટાફટ માની ને મોજ ની પરિભાષા ધવલ જતાવે છે..! 😄
તો શાંત રહીને પણ સાચ્ચી મિત્રતા નિખિલ નિભાવે છે..!🤩
••••
હરપળ ને જીવીને ખુશમિજાજી ગૌરવ દર્શાવે છે..!☺
તો પોતાના વ્યક્તિત્વને હંમેશા વાંચવામાં વ્યસ્ત કેવી રિતે  રાખવો એ અમારા બાબુ ભાઈ બતાવે ..!🤓 
                                                            - અશ્ક માજીરાણા 

😍✍️Love You And Miss You All Of My Jigriiii Yarooooooo..😍✍️ #Art #truefreindship #myallbestfreinds #ashq #gujratisayari

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile