Nojoto: Largest Storytelling Platform

Best tecnology Shayari, Status, Quotes, Stories

Find the Best tecnology Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouttechnology changing the face of education, tec 9 for sale 10, technology in hindi, technology is an example of, technology quotes,

  • 12 Followers
  • 12 Stories

Bikram Kumar

#tecnology #experience ♥️♥️♥️♥️

read more

Jagdish Rajpurohit

Jadeja Mahavirsinh

Yogesh Jangid Official

Meta Force Income Slot Income Life Time! Join Now Meta Force #MetaForce #OnlineBusiness #Blockchain #tecnology #Income #workforhome

read more

usFAUJI

प्रधानमंत्री म्यूजियम में तकनीकी तरीके से भारत का दृश्य #tecnology #usfauji nojotovideo

read more

Ravi Rawal

Follow for more videos Tips and tricks #tecnology #treanding #viral #Exflore #technical

read more

KAMLESH JAT

#tecnology

read more

SumitGaurav2005

facebook whatsapp

#tecnology

read more

monika makwana( mahek)

ટેકનોલોજી એ શું નથી આપ્યું....
દૂરના ઘણાં મિત્રો આપ્યા છે,
નજીકના સરનામા નથી આપ્યા,
ઘણી લાઈક આપી ઓનલાઇન,
મસ્ત લાગે એ શબ્દ નથી આપ્યા.
સેલ્ફી માટે કેમેરા આપ્યા,
હસતા એ મન નથી આપ્યા,
ચેટ કરી શકાય એવા એપ આપ્યા,
બાજુમાં બોલી શકાય એવા બોલ નથી આપ્યા.
જન્મદિવસ પણ Facebook માં ખબર પડે છે,
યાદ રાખી શકાય એવા તરીખીયા નથી આપ્યા.
ડે બધા ફોનમાં જ ઉજવાય છે,
નજીક જવાના લોકોને બહાના નથી આપ્યા.
લાગણીઓ દર્શાવવા ઇમોજી આપ્યા છે,
હકીકત જોઈ શકાય એવા કાચ નથી આપ્યા.
મહેનત ઓછી કરવા મશીનો આપ્યા છે,
પૂર્વજોના વારસાના હુન્નર નથી આપ્યા.
શોધવા દૂરના સ્થળોને મેપ આપ્યા છે,
સ્થળોમાં માણી શકાય પળ નથી આપ્યા.
બાળકોને રમી શકાય એવા રિમોટ કંટ્રોલ આપ્યા છે,
માટીમાં રમી શકાય એવા થર નથી આપ્યા.
માણસ ને રોબોટને, રોબોટને માણસ આપ્યા છે,
માણસાઈ શીખે માણસ એવા વિચાર નથી આપ્યા.
આપી દીધું ઘણું જ ટેક્નોલોજી યે,
પૂજે છે જેને માણસ એ ભગવાન નથી આપ્યા.
@mahek #tecnology
#Mahek
loader
Home
Explore
Events
Notification
Profile