Find the Best tewenty Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Sandeep Murarka
કદીક સીધું, કદીક આડું, ચાલ્યાં કરવાનું આ ગાડું. કર્મની ઘંટી હળતી રહેતી, થોડુંક ઝીણું, થોડુંક જડું. સપનાંઓને રોકો ત્યાં તો, ઇચ્છાઓનું આવતું ઘાડું. આંસુનાં તોરણો બાંધીને આંખો પૂછે, સેલ્ફી પાડું ? આ જીવન છે અળવીતરું બસ, દિલ થી જીવી લો થોડુ #life #at #tewenty #century #poem #gujaratipoem #gujarati Vaishika Kadia pankaj parmar Vivek Muskan pooja negi#
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited