Nojoto: Largest Storytelling Platform

Best GujaratiGhazal Shayari, Status, Quotes, Stories

Find the Best GujaratiGhazal Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, heart touching love shayari in gujarati, bewafa shayari in love gujarati, love couple shayari in gujarati, gujarati shayari in gujarati language love sms,

  • 4 Followers
  • 6 Stories

Megi Asnnani

Zarna dayma

સમુંદર નદીમાં સમાવી બતાવો... #gujarati #ghazal #Tarannum #kavita #rachna #GujaratiGhazal #Singing #Poetry

read more

Vijay Gohel Saahil

Vijay Gohel Saahil

એક ગઝલ પવિત્ર સબંધ ને અર્પણ..

નાની કિટ્ટા-બુચ્ચા ઓ વચ્ચે એકબીજાને, આપણે જ તો સાચવતા હતા,
મમ્મી પપ્પા ની માર થી એકબીજાને, આપણે જ તો બચાવતા હતા.

ઘણીવાર રિસાઈ પણ જાય,અને ઘણીવાર ખિજાઈ પણ જાય,
આ બધા રિસામણા માં અંતે તો, એકબીજાને આપણે જ તો મનાવતા હતા.

હું મોટો છું, કે હું મોટી છું કહી, હક જતાવી ચૂપ કરાવી દઈએ,
આવી દાદાગીરી કરી એકબીજાને, આપણે જ તો ડરાવતા હતા.

લાખ કરીને ઝગડા પણ, અંતે તો વ્હાલ છલકાઈ જ પડતો,
એટલે જ તો રક્ષાબંધન પર, એકબીજા વગર આપણે ક્યાં ચલાવતા હતા.

ભઈલો મારો હીરો જેવો અને બેનડી મારી લાખો માં એક કહીને સૌ સામે,
ભાઈ બહેન નાં હેત ની ઓળખ, આમ આપણે જ તો કરાવતા હતા.

સાસરે જતી રહે તો સારું કહી ને,હસતાં,રમતા, ખીજવતા અને લડતા,
વિદાય વેળા એકબીજાંને વળગી,રડવાનું નહિ એ આપણે જ તો સમજાવતા હતા.

©Vijay Gohel Saahil #Rakhi 
#Bhaibahan 
#gujaratipoem 
#GujaratiGhazal 
#gujrati 
#Rakshabandhanspecial 
#rakshabandhan 
#Poetry

kaushik Parmar 'ustad'

Megi Asnnani

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile