Nojoto: Largest Storytelling Platform

Best hirak Shayari, Status, Quotes, Stories

Find the Best hirak Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 16 Stories

HIRAK

ગ્રીષ્માંબેનને ભાવભીની શ્રધાંજલિ #hirak love #Prem #gujarati #ValentineDay

read more
પ્રેમ કરવો સહેલો છે,
એ હિર,
પ્રેમને સમજવો એ બધાનું ગજુ નથી.
- હીરક

©HIRAK ગ્રીષ્માંબેનને ભાવભીની શ્રધાંજલિ
#hirak #love #Prem #gujarati 

#ValentineDay

HIRAK

#hirak #Dard Love #One_sided_love #ishaq હીરક horror

read more
અજીબ કરામત છે આ તારા ઈશ્કનું એ હિર,
તારા સાથે રહેવું શક્ય નહીં 
અને 
તારા વગર રહેવું પણ શક્ય નહીં ..

©HIRAK #hirak #Dard #Love #One_sided_love #ishaq 

હીરક

#horror

HIRAK

#shandhya #hirak

read more
બસ આમ એ હિર, તારી સાથે એક મીઠી સંધ્યા માણવી છે..
- હીરક

©HIRAK #Shandhya #hirak

HIRAK

આવો પણ " અનુભવ " થાય... #experience #advice #hirak #gujarati #gujju

read more
વર્તમાન સમયમાં લોકોને પોતાના અનુભવ અનુસાર સલાહ આપવી એ તમારો સૌથી મોટો ગુનો છે
-હિરક

©HIRAK આવો પણ " અનુભવ " થાય...

#experience #advice #hirak 
#gujarati #gujju

HIRAK

एक वादा જીવનમાં એક વચન નિભાવતું હોય તો એ માત્ર અને માત્ર 
" મરણ " છે એ હિર..
-હિરક

©HIRAK #Promise #promiseday #Love #Death #Life #hirak 

#dilkibaat

HIRAK

તું #welove #hirak #gujju

read more
બધા ભલેને " તમે " કેહતા હોય,
એ હિર,
કોઈ " તું " કહેવા વાલુ હોવુ એ એક પણ નસીબ હોય છે..
-હિરક

©HIRAK તું 
#welove #hirak #gujju

HIRAK

જેને જાન કીધું ને,
એ હિર,
એણે જ જાન મારી લીધી....
-હિરક

©HIRAK #Jaan #Love #HeartBreak #gujrati #gujju #hirak 

#freebird

HIRAK

સરદાર એક મહાન વ્યક્તિત્વ #UNITY #ekta #gujarati #Sardar #hirak #SardarPatel

read more
સરદાર જેવુ બનવા
સરદાર ના આ અદભુત અને મહાન વ્યક્તિત્વને જીવનમાં ઉતારવું પડે.
-હિરક

©HIRAK સરદાર 
એક  મહાન વ્યક્તિત્વ 
#unity #ekta #gujarati #sardar #hirak

#SardarPatel

HIRAK

દરેક વ્યક્તિના જીવનમાં અમુક પળો એવી હોય જ છે એ હિર,
જે એના માટે પુરા જીવન દરમિયાન ખુબ જ અમુલ્ય પળ હોય છે
-હિરક

©HIRAK #hirak
#Love #pal #Time #Yaad 
#lost

HIRAK

#Stars&Me #alone #gujarati #hirak #હિરક

read more
અહીં તારું કોઇ નહી,
 એ હિર,
તારું તુ સ્વયં બની ને બતાવે એ જ ધણુ છે...
-હિરક #Stars&Me #alone #gujarati #hirak #હિરક
loader
Home
Explore
Events
Notification
Profile