Nojoto: Largest Storytelling Platform

Best childmrmorylife Shayari, Status, Quotes, Stories

Find the Best childmrmorylife Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

Gayatri Patel GP

Life and Road  આનંદમય પળો ની મજા અલગ હોય છે.
બાળપણમાં પાયલનો રણકારથી ઘરમાં ગુંજતી કલરવ અલગ હોય છે.
ખેલકુદમાં રમતમાં ભાઈને હારતો જોતા ગમત માં જીતની ખુશી અલગ હોય છે.
રિસાયેલા મિત્રો ને મીઠા ટહુકાથી દિલખુશ કરી હસતા જોવાની મજા અલગ હોય છે.
પ્રેમની વાટ માં મનમેળ ની આંખોની ઝલકની ચમક અલગ હોય છે.
પ્રણયની વાતમાં હાસ્યના ખડખડાટ માં ચેહરાની રોનક અલગ હોય છે.
હમસફરના ખભે માથું મૂકી રડવાની મજા કઈક અલગ હોય છે.
લગ્નમાં વિદાય વખતે માતાપિતાના વ્હાલમાં લાડકી દીકરીની મજા અલગ હોય છે. #gujjukavy#mnnavichar#childmrmorylife

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile