Nojoto: Largest Storytelling Platform

Best shajaniprem Shayari, Status, Quotes, Stories

Find the Best shajaniprem Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

Gayatri Patel GP

Crush and blush બહુ જામી તારી મારી પ્રેમની વાતો..
હવે થશે આપણી રંગીન મજાની યાદો.
બોલ પડશે એકસાથના સાદો..
આ પ્રેમ પણ થયો હવે પાંગળો..
તને જોવાની ઘેલછા માં હું થયો તારો..
નયનની વાતોમાં હું થઈ ગયો આંધરો.
આકાશમાં ઝળકે છે આપણાં સાથનો નઝારો..
હવે આ શજની માટે તો તું જ એક સહારો..
જીંદગી જીવવા માટે બનશું પંખીનો માળો #shajaniprem#gujjukavy#mannivato

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile