Find the Best myexperiences Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Jay Trivedi
અંતરમન માં સત્ય ના ભાવ થી વાસ્તવિક સત્ય ની અનુભૂતિ કરી શકાય છે. સત્ય ની અનુભૂતિ થી મન તેની ભ્રાંતિઓ અને માયાજાળ થી અવગત થાય છે. સત્ય ના સ્વીકાર થી આ મન માયા થી મુક્ત થાય છે અને માયામુક્ત મન માં જ પ્રેમ નો સંચાર સંભવ છે. પ્રેમ સાધના સ્વરૂપ છે. નિર્દોષ છે. બંધનો થી મુક્ત છે અને એવા પ્રેમ ની અનુભૂતિ થી અંતરમન પ્રેમમય બને છે. સંસાર ને નિહાળવાનો નવો અભિગમ અંતરમન ની અંદર જન્મ લે છે. પોતે સમગ્ર સંસાર થી પૃથક નથી એ સત્ય સમજાય છે. આ સમગ્ર સંસાર જ્યારે પોતીકો લાગવા લાગે ત્યારે મન કરુણા ને જન્મ દે છે. કરુણાથી સહયોગ ની ભાવનાઓ જાગે છે અને સહયોગ ની ભાવનાથી સમગ્ર સંસાર નું હીત અને કલ્યાણ થાય છે. કરુણામય હૃદય થી કરેલા કર્મો સુખ ની પ્રાપ્તિ કરાવે છે. એ સુખ મન ને તૃપ્તિ અને શાંતિ નો અનુભવ કરાવે છે. એ સુખ નશ્વર નથી, માયા નથી. શાંત અને તૃપ્ત મન પોતાના આરાધ્ય થી એકિકાર નો અનુભવ કરે છે અને મન જીવતે જીવત મોક્ષ નો અનુભવ કરે છે. - મારા અનુભવો ©Jay Trivedi #myexperiences #truth #love #compassion #rudra
#myexperiences #Truth love #compassion #RuDra
read moreTrivedi Abhishek
आज के समय मे सब कुछ बनने को सोचना पर ज्यादा अच्छा कभी मत बनना हर वक्त परेशानी मिलेगी... Apni apni soch 🙏 Galat bola ho to maafi☘️ Well this is reality... Everything is happens... Nothing much... Sketch by me... And experience is also... Thank you for reading 🙏
Apni apni soch 🙏 Galat bola ho to maafi☘️ Well this is reality... Everything is happens... Nothing much... Sketch by me... And experience is also... Thank you for reading 🙏
read moreAshWini raJ
Not everything I write is what I have gone through, sometimes I just want to see life from someone else's point of view. Life is short and my experiences are few with each word I write, I want to feel something new.. Like a leaf, that knows the dry feeling of winter, as well as the pleasant freshness of the morning dew..!! Something about my writing .. #quarantinedays #myexperiences #mythoughts #yqbaba #yqdada
Something about my writing .. #quarantinedays #myexperiences #MyThoughts #yqbaba #yqdada
read moreAashu Kumar
मन के भटकने पर चलोगे अगर, तो, मन तुम्हें कैसे और कहाँ तक भटकाएगा , ये तुम सोच भी नहीं सकते। ~ Aashu... :( #Learning #आजकुछसीखा #चंचल_मन #भटकना #किस_कद्र #MyExperiences
#Learning #आजकुछसीखा #चंचल_मन #भटकना #किस_कद्र #myexperiences
read moredevil queen
Shadow and Light first you said me I was your morning light your happiness but now you made me a shadow which is always with you but never gets a recognition, avoided; transparent... I am with you and still not there... because of you. it's a pain with deep meaning, very few people can understand it's depth...#myexperiences#shadowandlight Kanchan Tiwari Zahid khushi kumawat.. 😊 Pruu upreti Haroon khan
it's a pain with deep meaning, very few people can understand it's depth...#myexperiences#shadowandlight Kanchan Tiwari Zahid khushi kumawat.. 😊 Pruu upreti Haroon khan
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited