Nojoto: Largest Storytelling Platform

Best najotogujrati Shayari, Status, Quotes, Stories

Find the Best najotogujrati Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 3 Stories

Miss lekhini

#najotogujratiNajotoગુજરાતી

read more
શબ્દો ની સન્કળામણ માં ,પ્રેમ ની અથડામણ લખ 
બહુ લાબું નહીં ,સેજ સાંજ તો આમ અમથું લખ 

સમી સાંજે ભરપૂર પ્રેમ વરસાવતી દિલ ની વાત લખ 
હ્ર્દય ના ભાવ લખ ,સાથે સાથે થોડા વખાણ પણ લખ 

પ્રેમ ના વાવેતર ને લીલુંછમ રાખવા મસ્કા ની મહેક લખ 
એક થવા નો આંનદ લખ નહિતર એક દિવસ આવશે કે કેહવું નહીં પડે કે નથી રહ્યો પ્રેમ તો હવે બસ તું વિરહ લખ #Najotogujrati#Najotoગુજરાતી

geetadidi

#રાધાક્રિષ્નાભજન#યાદ #માખણચોર#કવિતા #ગુજરાતી #नाजोतोहिन्दि #najotogujrati

read more
જા કનૈયા જા તને યાદ નહિ કરું ,
યાદ નહી કરુ આંખે આંસુ નહીં ભરુ.
 સરખે સરખી સૈયર સાથે વાત નહિ કરું,
 જમનાઘાટે જળ ભરવા પગ નહી ભરુ.
ગાવલડી ના દૂધ ના હવે માખણનૈ કરુ
મહિ વેચવા મથુરાને મારગ હું પગ નય ભરુ. 
 તારી મોરલીના સૂર હવે હું યાદ નહીં કરું,
 ભૂલથી પણ હવે વ્રજની વાટે  પગ નૈ ભરુ. 
    ભલે પ્રિતપુરવની અરધી  રહી ,
છતાંય તારુ ગીત થઈને ફરું .
જન્મો જનમની પ્રીત હવે બીજેનહીં કરું,
જા ધુતારા તને  યાદ નહિ કરું
 કનૈયા જા તને યાદ નહીં કરું #રાધાક્રિષ્નાભજન#યાદ
#માખણચોર#કવિતા
#ગુજરાતી #नाजोतोहिन्दि
#najotogujrati

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile