Find the Best ગીત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutનવા ગીત, ગીતા રબારી, ગીત, ગીતો જીગà«àª¨à«‡àª¶ કવિરાજના ગીતો, ગીતા રબારી ના àªàªœàª¨,
Umang Parmar
શબ્દોની રચેલી કડી એક ગીત બની જાત. જો તારા પ્રેમનું થોડું સંગીત મળી જાત. #ગુજરાતી #ગીત Few words of mine can become a song, if they get music of your love.
#ગુજરાતી #ગીત Few words of mine can become a song, if they get music of your love.
read moreJanardan Dave
#તમે_કોઈ_દિવસ_પ્રેમમાં_પડ્યા_છો? #ghazal #poem #કવિતા #ગીત #geet #kavita Poetry #Own_Voice #Narration
read morekaushik
" લગ્ન ફટાણા " હસ્તમેળાપના સમયે લગ્ન ગીતો અને ફટાણા તો હોય જ..😂😀😊🌝 આવું એક ગીત..... 🌷🌹🌷🌹🌷🌹🌷🌹 @ કૌશિક દવે Caption માં વાંચો.. 👇👇👇👇👇 "લગ્ન ફટાણા " હસ્તમેળાપના સમયે લગ્ન ગીતો અને ફટાણા તો હોય જ..😂😀😊🌝 એ પ્રસંગે કન્યાની બહેન , સખીઓ તેમજ કન્યાના સગા .. સાથે સાથે વર પક્ષના લોકો પણ લગ્ન ના ફટાણા ગાઈને લગ્નનો આનંદ માણતા હોય છે... આવું એક ગીત.....
"લગ્ન ફટાણા " હસ્તમેળાપના સમયે લગ્ન ગીતો અને ફટાણા તો હોય જ..😂😀😊🌝 એ પ્રસંગે કન્યાની બહેન , સખીઓ તેમજ કન્યાના સગા .. સાથે સાથે વર પક્ષના લોકો પણ લગ્ન ના ફટાણા ગાઈને લગ્નનો આનંદ માણતા હોય છે... આવું એક ગીત.....
read moregeetadidi
એકલી રહી રે રાધા એકલી રહી, વનરાતેવનમા રાધા એકલી રહી. જાડેજાડ જઈને એતો પૂછતી રહી , કાનુડા ને જોયો કોયે, એમ પૂછતી રહી.......... મોરપીંછાંવાળી અેણે પાઘડ ધરી.. વનરા તે વનમાં રાધા એકલીરહી, યમુના પાસે જઈને એતો પૂછતી રહી, માધવ ને જોયો કોઈ પૂછતી રહી, તુલસી ગુંજ્જા ની કંઠેમાળા પેરી. પેર્યુ પીળુ પિતાંબર મહેકે અંગ અંગ ચંદન ને કસ્તુરી ની શોભા ધરી .. વનરા વનમા રાધા એકલી રહી . ફળ ફૂલ પાસે જઈને રાધા પૂછતી રહી , કાનુડાની જોયો કોઈ પૂછતી રહી મધમીઠી વાણી એના મુખડે ભરી, વનરાવન મા રાધા એકલી રહી.. ભ્રમર પાસે જઈએ તો પૂછતી રહી, કાનુડા ને જોયો કોઈ પૂછતી રહી, અધર કમળ પર મોરલી ધરી , એવી મોરલી મધુરી શ્યામે ગીત થી ભરી વનરાવનમા રાધા એકલી રહી #રાધાક્રિષ્નાભજન #એકલીરહીરાધા#ગીત
#રાધાક્રિષ્નાભજન #એકલીરહીરાધા#ગીત
read moredivana_shayar
જીવન પેનડ્રાઈવ નથી કે મનપસંદ ગીત , વગાડી શકાય જીવન તો રેડિયો જેવું છે ક્યારે, કયું ગીત વાગે તેની ખબર પડે..!
prince prajapati
માનવતા જીવન "પેનડ્રાઈવ" નથી. કે, મનપસંદ ગીત વગાડી શકાય...*. *જીવન તો "રેડિયો" છે ક્યારે કયું ગીત વાગે કોને ખબર .. @mr Prajapati.. true lines with mr Prajapati
true lines with mr Prajapati
read moreChandresh Mistry
જીવન " પેનડ્રાઈવ " નથી કે મનપસંદ ગીત વગાડી શકાય...* *જીવન તો " રેડિયા " જેવું છે...* *ક્યારે ક્યુ ગીત વાગે તેની ખબર જ ના હોય...* #moveforward