Nojoto: Largest Storytelling Platform

Best ghazal_ni_galiyo Shayari, Status, Quotes, Stories

Find the Best ghazal_ni_galiyo Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove ghazal shayari in hindi, ghazal in hindi of love, love poetry in urdu ghazal, sad love ghazal sms in urdu, sad love ghazal in urdu,

  • 1 Followers
  • 6 Stories

Soni Rahul

મુજને તમે પૂછો કે એ કેવી મુલાકાત હશે
આવ્યા એ મળવા ને ચહેરા પર નકાબ હશે
મારી ગઝલ ને એમજ મળતી નથી વાહ વાહ
એમાં જરૂર આપની થોડી ગણી તો વાત હશે.
                                            નીર સોની. #ghazal_ni_galiyo

Soni Rahul

મુજને તમે પૂછો કે એ કેવી મુલાકાત હશે
આવ્યા એ મળવા ને ચહેરા પર નકાબ હશે
મારી ગઝલ ને એમજ મળતી નથી વાહ વાહ
એમાં જરૂર આપની થોડી ગણી તો વાત હશે.
                                            નીર સોની. #ghazal_ni_galiyo

Soni Rahul

મુજને તમે પૂછો કે એ કેવી મુલાકાત હશે
આવ્યા એ મળવા ને ચહેરા પર નકાબ હશે
મારી ગઝલ ને એમજ મળતી નથી વાહ વાહ
એમાં જરૂર આપની થોડી ગણી તો વાત હશે.
                                            નીર સોની. #ghazal_ni_galiyo

Soni Rahul

મુજને તમે પૂછો કે એ કેવી મુલાકાત હશે
આવ્યા એ મળવા ને ચહેરા પર નકાબ હશે
મારી ગઝલ ને એમજ મળતી નથી વાહ વાહ
એમાં જરૂર આપની થોડી ગણી તો વાત હશે.
                                            નીર સોની. #ghazal_ni_galiyo

Soni Rahul

દર્દ છે,એકાંત છે,ને એક નાનું જામ છે.

શાયરી લખવા ને બીજું શું જોવે નીર ને




નીર. #ghazal_ni_galiyo

Soni Rahul

સમય જેવો ગયો એવો
પછો તો નહિ આવે

ચાલ માન્યું..એ આવશે
પણ તું તો નહિ અાવે

નીર. #ghazal_ni_galiyo

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile