Nojoto: Largest Storytelling Platform

Best rahulmakwana Shayari, Status, Quotes, Stories

Find the Best rahulmakwana Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 7 Stories

Rahul Makwana (Author)

wish you happy color festival #Holi #Dhuleti #Color #CoLorful #Festival #Motivational

read more

Rahul Makwana (Author)

Selfish - સ્વાર્થી #selfish #relation #Reality #Life #Motivational #inspirational

read more

Rahul Makwana (Author)

માતા - પિતાની શુભેચ્છાઓ કે શુભકામનાઓ #PARENTS #ParentsLove #Feeling #satelite #Child #Care

read more

Rahul Makwana (Author)

Rahul Makwana (Author)

ભૂત- પ્રેત તો માત્ર એક અંધશ્રદ્ધા કે અંધ વિશ્વાસ છે... #Ghost #Fear #Society #hevan #cruel #Humour

read more

Rahul Makwana (Author)

સહી લીધાં બધા ઘા મેં,
મારી જાત પર,
પરંતુ
છેલ્લો ઘા ના સહી શક્યો હું,
કારણ કે 
એ ઘા કરનારા મારા પોતાના જ હતાં..

વૃક્ષ કુહાડીથી નથી કપાતું પરંતુ કુહાડીને મજબૂત આધાર આપનાર લાકડાના હાથાથી જ કપાય છે..

મકવાણા રાહુલ.એચ #new#social#motivation#inspiration#axe#RahulMakwana#

Rahul Makwana (Author)

કરતો રહ્યો હું પ્રાર્થના ભગવાનને, 
આપજો કાયમિક સંગાથ તેનો,

મૂકી એક શરત ભગવાને,
આપીશ તેને સાથ તેનો, 
પણ ડગલે અને પગલે 
ઠોકરો ખાવા તૈયાર રહેજે.....

મકવાણા રાહુલ.એચ #love#status#new#rahulmakwana#

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile