Nojoto: Largest Storytelling Platform

Best દોસ્તી Shayari, Status, Quotes, Stories

Find the Best દોસ્તી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutદોસ્તી quotes, દોસ્તી શાયરી hindi, દોસ્તી status ફોટા, દોસ્તી status, દોસ્તી અને પ્રેમ,

  • 47 Followers
  • 54 Stories

Kishor Kishor

#દોસ્ત #દોસ્તી #દોસ્તો #વીડીયો loV€fOR€v€R #viral #viarl #vibes

read more

Nik Katara

Dedicating a testimonial to Yq Teddy 🐻 #ગુજરાતી #શાયર #શબ્દો #દોસ્તી #yqteddy #Friend #YourQuoteAndMine Collaborating with Dr Jigar Daraji

read more
Thank you bhai and i am happy for you coz you write way better than me... Keep winning hearts ❤ Dedicating a testimonial to Yq Teddy 🐻

#ગુજરાતી #શાયર #શબ્દો #દોસ્તી
#yqteddy #friend #yourquoteandmine
Collaborating with Dr Jigar Daraji

Darshana

#ગુજરાતી #yqmotabhai #yqgujarati #હુંઅનેમારીવાતો #દોસ્તી

read more
દુકાનેથી ઘરે જતી વખતે ,
સામે વરસો જૂનો દોસ્ત
મળ્યો,
મને એમ કે એ પૂછશે 
કેમ છે તું,
પણ એ બોલ્યો 
શું થયું છે,
કેમ ખોટું હસે છે,
બોલ ચાલ.,
કાંઈક તો થયું છે તને,
"બસ તને એક ને જ 
ખબર પડી કે હું તકલીફ માં છું
બીજા કોઈને કેમ નહીં,?"
અલ્યા તું ખોટું હસે, કે બોલે,
પણ તારી આંખો,! 
તને આખે આખો સમજાવી દે !!!
આનું નામ દોસ્તી!. #ગુજરાતી #yqmotabhai #yqgujarati #હુંઅનેમારીવાતો #દોસ્તી

hirpara amit

Thanks for invite... Dedicated all yqfriends #દોસ્તી #yqgujarati #yqdidi #yqquotes #yqmotabhai

read more
સ્મરણ કરું તારું દોસ્ત,
ને જીંદગી જીવવાના નવા રસ્તા મળી જાય.  Thanks for invite... 
Dedicated all yqfriends

#દોસ્તી 
#yqgujarati 
#yqdidi 
#yqquotes 
#yqmotabhai

KALPESH SANGHVI

#દોસ્તી

read more
જેને મળ્યા પછી,
જીવવાનું વ્યસન થઈ જાય,

        એ દોસ્ત...... #દોસ્તી

KALPESH SANGHVI

#દોસ્તી

read more
ઘણાં દિવસો પંછી બારીએ કાગડો આવ્યો કહીં ગયો કે હવે કોઈ આવનાર નથી...

-એજ કલ્પો  #દોસ્તી

KALPESH SANGHVI

#દોસ્તી

read more
મિત્રો માંગણી લઈને નથી આવતા ,  લાગણી લઈને  આવે છે....
કહી દો દુનિયાને કે દોસ્તો ના દિવસો નહિ ,  પણ જમાના હોય છે !

-એજ કલ્પો  #દોસ્તી

KALPESH SANGHVI

#દોસ્તી

read more
દરરોજ શુભ સવાર મેસેજ મોકલવા નો એક જ આશય છે, કે... 
મળવા નું ગમે ત્યારે થાય છતાં પણ પોતીકાપણા નો અહેસાસ હંમેશા થાય...!!!
શુભ સવાર...

-એજ કલ્પો  #દોસ્તી

KALPESH SANGHVI

#દોસ્તી

read more
દુનિયામાં દોસ્તીનો સંબધ ના હોત,
તો ખબર જ ના પડત કે,
પારકા પણ પોતાનાથી વધારે,
પ્રેમ કરી શકે છે.
મિત્રતા એટલે અવ્યક્ત લાગણીનો  
રોજ ઉજવાતો મહોત્સવ.

-એજ કલ્પો  #દોસ્તી

KALPESH SANGHVI

#દોસ્તી

read more
સમય ના સરોવર માં
બોળી મેં આંગળી,
ને......
વમળ ઉઠ્યા
દોસ્તો ના નામ ના,
ખળભળ્યું આંખમાં
ઉનું પાણી,
ને.....
ઝળઝળિયાં જૂની યાદ ના.

-એજ તમારો કલ્પો  #દોસ્તી
loader
Home
Explore
Events
Notification
Profile