Find the Best akshaythakor Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutphoto of akshay kumar with his family, akshay kumar with his wife and son, priyanka chopra sex with akshay kumar, rekha hot scene with akshay kumar 10, akshay kumar with narendra modi,
ઠાકોર ભાઈ
આ ચાંદ પણ ચાલાકી કરવા લાગ્યો, વાદળ પાછળ છુપાવા લાગ્યો, જરા છત ઉપર આવો ચાંદને શરમાવવો છે. સુરજ પણ અભીમાની બની ગયો છે, એક નઝર કરો સુરજ નુ અભીમાન ઉતારવું છે. વરસાદ પણ શરારત કરે છે, જરા આંખ ખોલો વરસાદ ને ભીજવવો છે. ભમરા ભાન ભુલી ગયા છે. એક કાતીલ નઝર કરો ભમરાઓને ભાનમાં લાવવા છે. વસંત ને પણ થોડોક વ્હેમ છે શણગાર સજી આવો. એનો વ્હેમ દુર કરવો છે. ઠાકોર અમથો નિર્જીવ પથ્થરને પુજે છે, એક જલક બતાવો ઠાકોરને જીવંત ઈશ્વર ના દર્શન કરવા છે. ©ઠાકોર ભાઈ #BehtaLamha #thakorbhai #akshaythakor #akshaykumarkoli #akshay #sharechat
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited