Find the Best viralkharadis Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutdiagnosed with viral fever, what does it take for a video to go viral, how to get a video to go viral on youtube, how to make a video go viral on tiktok, how to make a video viral on facebook,
viral kharadi
કોને ખબર હું શું છું, કોણ છું હું ? આશા ના ઢગ માંથી ફેકાયેલો જણ છું હું. નિભાવી ના શક્યા મને પછી કહે છે , સમય ના અભાવે ભૂલાયેલો સંબંધ છું હું . કહીદો માળી ને, એ શું સાચવશે મને , ખીલ્યા પહેલા જ ચૂંટાઈ ગયેલું ફૂલ છું હું . કોઈ નો હું સાર નથી,કે કોઈ નો મર્મ, ખોવાએલી પુસ્તક નું મળી આવેલું પૃષ્ઠ છું હું . વધુ તો કઈ નથી 'વિરલ' પણ શું કરું, કોઈ ના સ્પર્શ થી ટેવાયેલો ગાલ છું હું . -વિરલ ખરાડી Kone khbar hu su chu Kon chu hu #written by - viral kharadi #viralkharadis poem
Kone khbar hu su chu Kon chu hu #written by - viral kharadi #viralkharadis poem
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited