Nojoto: Largest Storytelling Platform

Best BajavoTaliJanabDostiTutGai Shayari, Status, Quotes, Stories

Find the Best BajavoTaliJanabDostiTutGai Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthindi shayari for tali, tali ek haath se nahi bajti in english, tali shayari, ishq di tali, 3 tali garba free download mp3,

  • 1 Followers
  • 1 Stories

RAVIDAN GADHVI

આજ થઇ ગયા જ જુદા આપણે આની પાછળ શુ ઉપરવાળો ભગવાન જવાબદાર છે? કે તારી અંદર છુપેલો એ શેતાન જવાબદાર છે.. સમજાય તે કોમેન્ટ મા કેજો.#BajavoTaliJanabDostiTutGai Poet&Writer.-RAVIDAN GADHVI #coldnights

read more
ના ના તુ નિર્દોષ છો,ભુલ બધી મારી જ થઈ ગઈ.
તુ તો બની બેઢી હતી મિત્ર બસ, મને જ મુહાબત થઈ ગઈ.

હવે તો તુ મિત્ર પણ નથી રહી,હવે શુ શિકાયત કરી અમે.
આટલુ જ કહી શકુ કે,કોઈ હવે અમને નહી ગમે..

જતા જતા,કેટલુ સહજતા થી કહી ગયા તમે કે, તને કોઈ'ય તો મળી જશે.
 એમને કોણ સમજાવે કે,આ દિલ હવે પડ્યુ પડ્યુ જ સડી જશે..

આ દિલ કોઈ ને હવે,ઈ નજરે નહી જોઈ શકે.
આ દિલ હવે કોઈ નુ નહી થઈ શકે..
આ દિલ હવે કોઈ નુ નહી થઈ શકે..

©RAVIDAN GADHVI આજ થઇ ગયા જ  જુદા આપણે આની પાછળ શુ ઉપરવાળો ભગવાન જવાબદાર છે?
કે તારી અંદર છુપેલો એ શેતાન જવાબદાર છે..

સમજાય તે કોમેન્ટ મા કેજો.#BajavoTaliJanabDostiTutGai
Poet&Writer.-RAVIDAN GADHVI 


#coldnights

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile