Nojoto: Largest Storytelling Platform
harshilshah4392
  • 30Stories
  • 68Followers
  • 160Love
    0Views

Harshil Shah

Life is beautiful, awesome... And My Life In My Love Always Supported Me... Any Problem And Any Time

  • Popular
  • Latest
  • Video
f6b899a222832ff15a63450f19b33f33

Harshil Shah

Trust  ભગવાને આપેલું બધું જ છે...
અને 🌍 દુનિયાનું સર્વ શ્રેષ્ઠ છે... 
નથી તો જેની સૌથી વધારે
વિશ્વાસ 🤝 હતો એનો ભરોસો નથી.. #Trust 
#Relationship 
#CrystalAngel
f6b899a222832ff15a63450f19b33f33

Harshil Shah

ગમે તેટલું સહન કરવાની
                      તાકાત 💪 હોય, છેલ્લે...
ઊભા થઈને લડવાનું 🗡 તો
                      તારા એકલા એ જ છે... #crystalangel
f6b899a222832ff15a63450f19b33f33

Harshil Shah

કાશ એવો કોઈ જાદુ 🔮✨ થાય કે
તારી યાદોની 😌 જગ્યાએ,
તું જ મારી પાસે 🤗 આવી જાય તો ... #crystalangel
Dil Ni Vato

#CrystalAngel Dil Ni Vato

f6b899a222832ff15a63450f19b33f33

Harshil Shah

એકલાપણામાં નીકળેલા આંસુ 😥...
એ આંસુ નથી...
પરંતુ...
તમારા માટેની લાગણીઓનો 🤗 અહેસાસ છે... #CrystalAngel
f6b899a222832ff15a63450f19b33f33

Harshil Shah

ક્યારેક લોહીના💞 સંબંધો🤝 કરતા... 
દિલથી❤ બંધાયેલા સંબંધો🤝 ... 
વધારે સુનેરા😍 સાબિત થતા હોય છે... #crystalangel
f6b899a222832ff15a63450f19b33f33

Harshil Shah

દાગીના મુકવા માટે લોકરો મળી જાય,
 પૈસા મુકવા માટે બેંકો મળી જાય, 
પણ હૈયાની વાત મુકવા માટે
    યોગ્ય જગ્યા નથી મળતી...
f6b899a222832ff15a63450f19b33f33

Harshil Shah

I trusted them but બીજાના માથે ભરોસો મુકતા પહેલા,
તું તારી જાત પર ભરોસો કરતા શીખ...
f6b899a222832ff15a63450f19b33f33

Harshil Shah

ભગવાનને શરણે નમવું હોય,
                            તો પહેલા ઉભા થતા શીખો...
કારણ
જેનામાં ઉભા રહેવીની તાકાત હોય,
                             એ જ ભગવાન આગળ નમી શકે છે... #MotivationQuote
f6b899a222832ff15a63450f19b33f33

Harshil Shah

દુનિયાની સૌથી મોટી ભ્રમણા..

" મારી ખુશીમાં જ         
                     એની ખુશી છે...
અને
એની ખુશીમાં જ         
                     મારી ખુશી છે... " કોઈના જીવનમાં તમારું મહત્વ ત્યા સુધી જ હશે જ્યા સુધી તમે એમને ઉપયોગ થશો... 
તમે મદદ કરવાનું બંધ કરી દો.. એમના જીવનમાં તમારું એમ જ ઓછું થઈ જશે..

કોઈના જીવનમાં તમારું મહત્વ ત્યા સુધી જ હશે જ્યા સુધી તમે એમને ઉપયોગ થશો... તમે મદદ કરવાનું બંધ કરી દો.. એમના જીવનમાં તમારું એમ જ ઓછું થઈ જશે.. #Quote

f6b899a222832ff15a63450f19b33f33

Harshil Shah

चाहे जितना भी सोच 🤔 समझकर जीयो...
अंत में परेशानी आपको ही होगी क्युंकी...
आखिर पुरी दुनिया 🌍 है स्वार्थ से भरी हुई | आप चाहे जितना भी मेरा मेरा कर लो, 
लेकिन जब आप को जरूर होगी तब वो आपको औकात दिखा देंगे की उनके जीवन में आपकी हेसियत क्या है.. 
इसे अच्छा है कि आप खुल अपने जीवन का आनंद लिजीए... 
खुशी से जियो और जिने दो |

आप चाहे जितना भी मेरा मेरा कर लो, लेकिन जब आप को जरूर होगी तब वो आपको औकात दिखा देंगे की उनके जीवन में आपकी हेसियत क्या है.. इसे अच्छा है कि आप खुल अपने जीवन का आनंद लिजीए... खुशी से जियो और जिने दो |

loader
Home
Explore
Events
Notification
Profile