Find the Best CrystalAngel Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthow to tell the difference between mineral and sapphire crystal 10, the piezoelectric effect in a crystal is 10, how to do a crystal reading 10, how do you use a crystal ball 10, what is the use of crystal oscillator 10,
Harshil Shah
Trust ભગવાને આપેલું બધું જ છે... અને 🌍 દુનિયાનું સર્વ શ્રેષ્ઠ છે... નથી તો જેની સૌથી વધારે વિશ્વાસ 🤝 હતો એનો ભરોસો નથી.. #Trust #Relationship #CrystalAngel
#Trust #Relationship #CrystalAngel
read moreHarshil Shah
ગમે તેટલું સહન કરવાની તાકાત 💪 હોય, છેલ્લે... ઊભા થઈને લડવાનું 🗡 તો તારા એકલા એ જ છે... #crystalangel
Harshil Shah
કાશ એવો કોઈ જાદુ 🔮✨ થાય કે તારી યાદોની 😌 જગ્યાએ, તું જ મારી પાસે 🤗 આવી જાય તો ... #crystalangel Dil Ni Vato
#CrystalAngel Dil Ni Vato
read moreHarshil Shah
એકલાપણામાં નીકળેલા આંસુ 😥... એ આંસુ નથી... પરંતુ... તમારા માટેની લાગણીઓનો 🤗 અહેસાસ છે... #CrystalAngel
Harshil Shah
ક્યારેક લોહીના💞 સંબંધો🤝 કરતા... દિલથી❤ બંધાયેલા સંબંધો🤝 ... વધારે સુનેરા😍 સાબિત થતા હોય છે... #crystalangel
Harshil Shah
તારા પ્રેમ ને મેં ઉધાર કર્યો, તારી નફરતને મેં જમા કરી... તારી વફાને મેં આમનોંધ કરી, તારી બેવફાઇ ને મેં ખતવણી કરી... તારા પ્રેમ માં મારુ દિલ સળગી ગયું, વીમા કંપનીએ દાવો મંજુર કર્યો... તારી યાદોનો મેં ઉપાડ કર્યો, તેમાં હું નાદાર જાહેર થયો... હું તારા પ્રેમ નો દેવાદાર છું, તું મારા પ્રેમની લેણદાર છે... હજુ આપણું કાચું સરવૈયું તૈયાર નથી, અને તારા બાપ વાર્ષિક હિસાબ માંગે... #crystalangel પ્રેમની એક મીઠી ભાષા... ગુજરાતી વર્ષેને અંતે દિકરીના બાપ દિકરાના પ્રેમી પાસે હિસાબ માંગે કે હિસાબ બતાવ દિકરાના પ્રેમનો.. 💑.. 💏..
#CrystalAngel પ્રેમની એક મીઠી ભાષા... ગુજરાતી વર્ષેને અંતે દિકરીના બાપ દિકરાના પ્રેમી પાસે હિસાબ માંગે કે હિસાબ બતાવ દિકરાના પ્રેમનો.. 💑.. 💏..
read moreHarshil Shah
#crystalangel દુનિયા ગમે તે થાય જાય... પણ છેલ્લે તો આપણે બે જ રહીશું...
#CrystalAngel દુનિયા ગમે તે થાય જાય... પણ છેલ્લે તો આપણે બે જ રહીશું...
read moreHarshil Shah
#crystalangel લાગણી જે પ્રેમ માટેની છે..
#CrystalAngel લાગણી જે પ્રેમ માટેની છે..
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited