Nojoto: Largest Storytelling Platform
mansijagad9008
  • 465Stories
  • 0Followers
  • 0Love
    0Views

Mansi Jagad

  • Popular
  • Latest
  • Video
e03f5abeda88ac6e8f8f7e4839c36244

Mansi Jagad

પ્રેમ તો તને પણ છે તું સમજતો નથી...
મારા દિલ ની તો દૂર તું પોતાના દિલ ની વાત પણ સમજતો નથી...
સમય ને જવા દે આ ક્ષણ ને વીતી જવા દે...
એક દિવસ એવો પણ આવશે કે તને એહસાસ થશે કે જેને હું મારી સમજું છું એ મારી નથી... #ગુજરાતી #gujaratiquotes #gujarati #love #પ્રેમ

#ગુજરાતી #gujaratiquotes #gujarati love #પ્રેમ

e03f5abeda88ac6e8f8f7e4839c36244

Mansi Jagad

Meri jaan mere dilbar itna bhav mat tum khao...
Jitne msg hu me krti...utne tum bhi kabhi krlo...
Meri dhadkano ko samjo tum bhi mujhse pyaar krlo....aa..aa...aaaaa...aaaa....aa... ♥️ अंताक्षरी ♥️ #collabwithकोराकाग़ज़

♥️ इस पोस्ट को हाईलाइट करना न भूलें :)

♥️ अपने मित्रों के साथ कोलाब करें।

♥️ इस महीने दिल खोलकर लिखें। 😊

♥️ अंताक्षरी ♥️ #collabwithकोराकाग़ज़ ♥️ इस पोस्ट को हाईलाइट करना न भूलें :) ♥️ अपने मित्रों के साथ कोलाब करें। ♥️ इस महीने दिल खोलकर लिखें। 😊 #yqbaba #yqdidi #YourQuoteAndMine #कोराकाग़ज़ #KKCC1103

e03f5abeda88ac6e8f8f7e4839c36244

Mansi Jagad

I want his surname...
And he doesn't even knows my name....🥺 #meme #funny #crush #crushquotes #love #yourquote #collab
e03f5abeda88ac6e8f8f7e4839c36244

Mansi Jagad

શબ્દો વિના પણ તને સમજુ છું...
આના થી વધારે શું સાબિતી જોઈએ છે પ્રેમ ની... સુપ્રભાત 🥰

આજે #શબ્દવિનાનું શબ્દ  વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

સુપ્રભાત 🥰 આજે #શબ્દવિનાનું શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

e03f5abeda88ac6e8f8f7e4839c36244

Mansi Jagad

उड़ने दो परिंदों को हवाओं में शोख से
फिर लौट के बचपन के ज़माने नहीं आते...
जी लेने दो बचपन जी भर के क्युकी...
बुढ़ापे में बाप कमाने नहीं आते... #father #papa #love #love #yourquote #collab #shayari #birds
e03f5abeda88ac6e8f8f7e4839c36244

Mansi Jagad

તું સમજતો નથી મારા પ્રેમ ને
મારો પ્રેમ વધતો જાય છે
રોકી લે મને અત્યારે જ
કાલ થશે તો દોસ્તી પણ તૂટી જશે  #gujaratiquotes #gujarati #gujju #love
e03f5abeda88ac6e8f8f7e4839c36244

Mansi Jagad

હું જોવ છું ખુદ ને અને પડછાયો મને તારો દેખાય છે...
દુઃખ હોઈ કે સુખ ની વાત ચેહરો મને તારો દેખાય છે...
આંખ ભીની હોઈ કે હોઠ સ્તબ્ધ ...
મારા મૌન માં અવાજ મને તારો સંભળાય છે... #gujaratiquotes #gujarati #yqgujarati #gujju #love #life #crush
e03f5abeda88ac6e8f8f7e4839c36244

Mansi Jagad

Chand pe daag hai janab udhar mat jaaiye...
Suraj me aag hai udhar jaa k jal jaaiye... #chand #suraj
e03f5abeda88ac6e8f8f7e4839c36244

Mansi Jagad

હા બસ એટલું જ કહીશ કે તારી આંખો પર ફિદા છું...
હા બસ એટલું જ કહીશ કે તારી હસી પર ફિદા છું...
તું ભલે ગમે એટલા નખરાં બતાવે...
પણ તારી હર એક અદા પર ફિદા છું... #crush #gujaratiquotes #gujarati #gujju
e03f5abeda88ac6e8f8f7e4839c36244

Mansi Jagad

વાંક તારો છે ને માફી હું માંગુ છું...
વિચાર તો કર હું તને કેટલો પ્રેમ કરું છું... #crush #crushdiaries  #gujaratiquotes #gujarati #gujju
loader
Home
Explore
Events
Notification
Profile