Nojoto: Largest Storytelling Platform
chavdaajit4652
  • 618Stories
  • 319Followers
  • 894Love
    0Views

Chavda Ajit

What Can I Say To You??

  • Popular
  • Latest
  • Video
b61c18c7b1f9d73183119869c61d1373

Chavda Ajit

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
બંને તરફથી પ્રયાસ થાય તો જ સંબંધ સાચવી શકાય છે..!
એક બાજુ વધુ શેકાઈ જાય તો રોટલી પણ બળી જાય છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #Gujarati_Sahitya
b61c18c7b1f9d73183119869c61d1373

Chavda Ajit

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જે વ્યક્તિનું દુઃખમાં મુખ હસતું હોય છે..!
એ લોકો માટે સુખ હંમેશાં સસ્તું હોય છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #Gujarati_Sahitya
b61c18c7b1f9d73183119869c61d1373

Chavda Ajit

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
સંપૂર્ણ સમજ્યા વગર કોઈ પણ ચર્ચા ન કરશો..!
ગેરસમજમાં કોઈ સાથેના સંબંધ પૂર્ણ ન કરશો..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #Gujarati_Sahitya
b61c18c7b1f9d73183119869c61d1373

Chavda Ajit

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
શબ્દ અને નજરનો
ઉપયોગ બહુ જ સાવચેતીથી કરવો..! 
એ આપણાં
ઉછેર અને સંસ્કારનું બહું મોટું પ્રમાણપત્ર છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #Gujarati_Sahitya
b61c18c7b1f9d73183119869c61d1373

Chavda Ajit

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
આગળ વધવા વાળા બીજાને ક્યારેય અટકાવતા નથી..!
બીજાને અટકાવવા વાળા ક્યારેય આગળ વધતા નથી..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #Gujarati_Sahitya
b61c18c7b1f9d73183119869c61d1373

Chavda Ajit

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
ત્રાજવું બનીને કોઈના લેખાજોખા કરવા નહીં..!
ત્રાજવું વજન માપી શકે છે પણ ગુણવત્તા નહીં..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #Gujarati_Sahitya
b61c18c7b1f9d73183119869c61d1373

Chavda Ajit

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જે સરખામણી કરવાનું છોડી શકે છે,
એ જ જીવનમાં સંતોષ મેળવી શકે છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #Gujarati_Sahitya
b61c18c7b1f9d73183119869c61d1373

Chavda Ajit

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
જિંદગી મીઠા જેવી છે; તમે એકલા હોવ તો સ્વાદે ખારી લાગે..!
પરંતુ જો
કોઈનામાં માપસર ભળી જાઓ તો સ્વાદ આવી જાય..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #Gujarati_Sahitya
b61c18c7b1f9d73183119869c61d1373

Chavda Ajit

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
કપડાં અને ચહેરા તો હંમેશાં છેતરામણા હોય છે..!
માણસની સાચી ઓળખ તો સમય જ બતાવે છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #Gujarati_Sahitya
b61c18c7b1f9d73183119869c61d1373

Chavda Ajit

💞 #ગુજરાતી_સાહિત્ય 💞
તમારા ખુશ હોવાનો મતલબ
એ નથી કે તમારા જીવનમાં કોઈ તકલીફ નથી,
એનો મતલબ એ છે કે તમે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે..!!
  💐💐 શુભ સવાર 💐💐
   🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻 #Gujarati_Sahitya
loader
Home
Explore
Events
Notification
Profile