instagram :- @sensitive_lines_
🙇Only trying to write👍💖☺
👉Just try to understand👍
Likes and comments are not important to me☺
10Stories
43Followers
51Love
0Views
Popular
Latest
Video
Sensitive Lines
શ્રીરાવણ નું પૂતળું દહન કરવા માટે આપણે પોતે જ તેનું સર્જન કરીએ છીએ.
તો આપણે આપણા માં રહેલા ખરાબ વિચારો, ખરાબ કુટેવો કે પોતે કરેલા ખરાબ કર્મોનો નાશ કરતા પહેલા કે છુપાવતા પહેલા એમ કેમ નથી વિચારતા કે આ સર્જન જ આપણે પોતે કર્યું છે.
આ સર્જન જ બંધ થઈ જાય તો નાશ કરવાનો સવાલ જ નહિ આવે..
"શ્રીરાવણ લખવાનું પણ કારણ છે. કેમ કે તે પણ મહાન હતા."
🙏સમજવા માટે ધ્યાનથી વાંચવુ.🙏
@sensitive_lines_
@sensitive_lines_
nojoto #Instagram#sensitivelines#nojotophoto