Nojoto: Largest Storytelling Platform

Best sensitivelines Shayari, Status, Quotes, Stories

Find the Best sensitivelines Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

Sensitive Lines

શ્રીરાવણ નું પૂતળું દહન કરવા માટે આપણે પોતે જ તેનું સર્જન કરીએ છીએ. તો આપણે આપણા માં રહેલા ખરાબ વિચારો, ખરાબ કુટેવો કે પોતે કરેલા ખરાબ કર્મોનો નાશ કરતા પહેલા કે છુપાવતા પહેલા એમ કેમ નથી વિચારતા કે આ સર્જન જ આપણે પોતે કર્યું છે. આ સર્જન જ બંધ થઈ જાય તો નાશ કરવાનો સવાલ જ નહિ આવે.. "શ્રીરાવણ લખવાનું પણ કારણ છે. કેમ કે તે પણ મહાન હતા." 🙏સમજવા માટે ધ્યાનથી વાંચવુ.🙏 @sensitive_lines_ @sensitive_lines_ nojoto #Instagram #sensitivelines

read more
 શ્રીરાવણ નું પૂતળું દહન કરવા માટે આપણે પોતે જ તેનું સર્જન કરીએ છીએ.
તો આપણે આપણા માં રહેલા ખરાબ વિચારો, ખરાબ કુટેવો કે પોતે કરેલા ખરાબ કર્મોનો નાશ કરતા પહેલા કે છુપાવતા પહેલા એમ કેમ નથી વિચારતા કે  આ સર્જન જ આપણે પોતે કર્યું છે.
આ સર્જન જ બંધ થઈ જાય તો નાશ કરવાનો સવાલ જ નહિ આવે..
"શ્રીરાવણ લખવાનું પણ કારણ છે. કેમ કે તે પણ મહાન હતા."
🙏સમજવા માટે ધ્યાનથી વાંચવુ.🙏
@sensitive_lines_
@sensitive_lines_
#nojoto #instagram #sensitivelines

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile