Nojoto: Largest Storytelling Platform
nojotouser5231872536
  • 21Stories
  • 72Followers
  • 115Love
    801Views

geetadidi

  • Popular
  • Latest
  • Video
7416dd92a2d10c7d14b3cdbaf302bd79

geetadidi

ક્રિષ્ન તારી યાદો પણ ભીના કાગળ જેવી છે,
ન ફેકી શકાય કે  ન લખીશકાય,
ન સંકેલી શકાય કે ન સાચવી શકાય.... #કાગળ# કલા

#કાગળ# કલા

7416dd92a2d10c7d14b3cdbaf302bd79

geetadidi

આજ દિલ અને દિમાગની 
લડાઇ સાંભળવાનીય મજા આવી, 
દિમાગે દિલ ને સાફ-સાફ સંભળાવી દીધું કે 
તુ બીજાનું છો તો મારી પાસે શું કામ રહેછો? 
અને મારું છે તો બીજાને પાસે શું કામ રહે છો? #વિચાર#ગુજરાતી#nojotogujrati

#વિચાર#ગુજરાતી#nojotogujrati #કલા

7416dd92a2d10c7d14b3cdbaf302bd79

geetadidi

લાગણી એ એક એવિ જડિબુટ્ટિ છે, 
જે ક્યારેયમાણસાઇ ને મરવાદેતી નથી. #લાગણી#જડિબુટ્ટિ#માણસાઇ
#નોજોતોવિચાર

#લાગણી#જડિબુટ્ટિ#માણસાઇ #નોજોતોવિચાર

7416dd92a2d10c7d14b3cdbaf302bd79

geetadidi

માં યશોદાને સપના આવ્યા છે
કાંઇ આવ્યા છે માજમ રાત..
રથડા આવ્યા કનૈયા ને લેવાને ....

અમને છોડી ને કાન મથુરા હાલ્યા
કોય ના બંધન છોડાવવા કાજ 
રથડા આવ્યા કનૈયાને લેવાને ... #ક્રીષ્નભક્તિ
#ક્રિષ્નકિર્તન#nojotogujrati#nojotokrishnbhktigit

#ક્રીષ્નભક્તિ #ક્રિષ્નકિર્તન#nojotogujrati#nojotokrishnbhktigit

7416dd92a2d10c7d14b3cdbaf302bd79

geetadidi

એકલી રહી રે રાધા એકલી રહી,
વનરાતેવનમા રાધા એકલી રહી.
 જાડેજાડ જઈને એતો પૂછતી રહી ,
કાનુડા ને જોયો કોયે,
 એમ પૂછતી રહી..........
 મોરપીંછાંવાળી અેણે પાઘડ ધરી..
 વનરા તે વનમાં રાધા એકલીરહી,
 યમુના પાસે જઈને એતો પૂછતી રહી,
 માધવ ને જોયો કોઈ પૂછતી રહી,
 તુલસી ગુંજ્જા ની કંઠેમાળા પેરી.
 પેર્યુ  પીળુ પિતાંબર  મહેકે  અંગ અંગ
 ચંદન ને કસ્તુરી ની શોભા ધરી ..
વનરા વનમા રાધા એકલી રહી .
ફળ  ફૂલ પાસે જઈને રાધા પૂછતી રહી ,
કાનુડાની જોયો કોઈ પૂછતી રહી
 મધમીઠી વાણી  એના મુખડે ભરી,
 વનરાવન મા રાધા એકલી રહી..
 ભ્રમર પાસે જઈએ તો પૂછતી રહી,
 કાનુડા ને જોયો કોઈ પૂછતી રહી,
 અધર કમળ પર મોરલી ધરી ,
એવી મોરલી મધુરી શ્યામે  ગીત થી ભરી
 વનરાવનમા રાધા એકલી રહી #રાધાક્રિષ્નાભજન
#એકલીરહીરાધા#ગીત

#રાધાક્રિષ્નાભજન #એકલીરહીરાધા#ગીત

7416dd92a2d10c7d14b3cdbaf302bd79

geetadidi

#રાધાક્રિષ્નસુંદરભજન
#ગીત #કવિતા #nojoto#nojotogujrati

#રાધાક્રિષ્નસુંદરભજન #ગીત #કવિતા nojoto#nojotogujrati

7416dd92a2d10c7d14b3cdbaf302bd79

geetadidi

જા કનૈયા જા તને યાદ નહિ કરું ,
યાદ નહી કરુ આંખે આંસુ નહીં ભરુ.
 સરખે સરખી સૈયર સાથે વાત નહિ કરું,
 જમનાઘાટે જળ ભરવા પગ નહી ભરુ.
ગાવલડી ના દૂધ ના હવે માખણનૈ કરુ
મહિ વેચવા મથુરાને મારગ હું પગ નય ભરુ. 
 તારી મોરલીના સૂર હવે હું યાદ નહીં કરું,
 ભૂલથી પણ હવે વ્રજની વાટે  પગ નૈ ભરુ. 
    ભલે પ્રિતપુરવની અરધી  રહી ,
છતાંય તારુ ગીત થઈને ફરું .
જન્મો જનમની પ્રીત હવે બીજેનહીં કરું,
જા ધુતારા તને  યાદ નહિ કરું
 કનૈયા જા તને યાદ નહીં કરું #રાધાક્રિષ્નાભજન#યાદ
#માખણચોર#કવિતા
#ગુજરાતી #नाजोतोहिन्दि
#najotogujrati

#રાધાક્રિષ્નાભજન#યાદ #માખણચોર#કવિતા #ગુજરાતી #नाजोतोहिन्दि #najotogujrati

7416dd92a2d10c7d14b3cdbaf302bd79

geetadidi

#જાકનેયાજા તને યાદ નય કરુ
#મિઠીયાદ
#રાધાશ્યામનીમિઠીનોકજોક 
#nojotogujrati
#नोजोतोहिन्दि

#જાકનેયાજા તને યાદ નય કરુ #મિઠીયાદ #રાધાશ્યામનીમિઠીનોકજોક #nojotogujrati #नोजोतोहिन्दि

7416dd92a2d10c7d14b3cdbaf302bd79

geetadidi

#કવિતા
#રાધા#શ્યામ#માધવ#gujrati
#radhekrishnabestbhjn

#કવિતા #રાધા#શ્યામ#માધવ#gujrati #radhekrishnabestbhjn

7416dd92a2d10c7d14b3cdbaf302bd79

geetadidi

एकदिन पुछनेलगा चंदा
मैं हु सबसेसुंदर शितल
फिरभी क्युमे आधा ? 
श्याम मेरा चंदा बना
बदरी बनी राधा,
 एक होके भी मिलनपाये
इसलीये तु , हे आधा। #कविता
#चंदा
#श्याम
#राधा
#एकदिन
loader
Home
Explore
Events
Notification
Profile