Nojoto: Largest Storytelling Platform
hirak6454080603117
  • 78Stories
  • 42Followers
  • 754Love
    7.3KViews

HIRAK

બસ એટલા ફેમસ થાવુ છેકે એમની આસપાસ બસ આપણુ જ નામ હોય..

  • Popular
  • Latest
  • Video
2c07bdfd5e17581dae5022d282963839

HIRAK

gujrati hui har chij se ab hume koi sikayat nahi,
kyuki,
aanewala waqt apne sath achhi suruaat leke aata hai...
-Hirak

©HIRAK
  Aanewala waqt hum sabke liye achaa rahe yahi mere Ram 🚩 se aaraj hai ...
-Hirak

Aanewala waqt hum sabke liye achaa rahe yahi mere Ram 🚩 se aaraj hai ... -Hirak #विचार

2c07bdfd5e17581dae5022d282963839

HIRAK

જો ફુલ ની ચાહત રાખતા હોય તો 
એ હીર,
કાંટાની સંગત સ્વીકાર કરવું જ પડે...
- હિરક

©HIRAK
  #gujarati #gujarat
2c07bdfd5e17581dae5022d282963839

HIRAK

આ સુમસામ રાતોમાં ક્યાંક,
એ હિર,
 તારી કમીનો અહેસાસ કરાવે કે.
-hirak

©HIRAK #કમી #હીરક #પ્રેમ #ગુજરાતી #પ્યાર 

#Nofear

#કમી #હીરક #પ્રેમ #ગુજરાતી #પ્યાર Nofear

2c07bdfd5e17581dae5022d282963839

HIRAK

પ્રેમ કરવો સહેલો છે,
એ હિર,
પ્રેમને સમજવો એ બધાનું ગજુ નથી.
- હીરક

©HIRAK ગ્રીષ્માંબેનને ભાવભીની શ્રધાંજલિ
#hirak #love #Prem #gujarati 

#ValentineDay

ગ્રીષ્માંબેનને ભાવભીની શ્રધાંજલિ #hirak love #Prem #gujarati #ValentineDay #વિચારો

2c07bdfd5e17581dae5022d282963839

HIRAK

જેને મળે છે મફત માં એ હીર,
એને કદર નથી
જે તરસે એને મળતું નહીં આનું નામ જ પ્રેમ 
- હિરક

©HIRAK હીરક 
#Thoughts

હીરક Thoughts #પ્રેમ

2c07bdfd5e17581dae5022d282963839

HIRAK

અજીબ ઈશ્ક છે તારી સાથે,
એ હીર,
મળવાની શક્યતાઓ ક્યાય નથી પણ 
આ ઉમળતી તાલાવેલીનું શું ?

©HIRAK #હીરક #પરેમ 
#Thoughts

#હીરક #પરેમ Thoughts #વિચારો

2c07bdfd5e17581dae5022d282963839

HIRAK

નશીબને પણ એ હીર,
નશીબદાર થાવુ પડે જ્યારે એ ડ્રાઇવ કરે ને તમે પાછળ બેસો..
-hirak

©HIRAK નશીબદાર

#નશીબદાર 
#હીરક
#ગુજરાતી #પ્રેમ

નશીબદાર #નશીબદાર #હીરક #ગુજરાતી #પ્રેમ #વિચારો

2c07bdfd5e17581dae5022d282963839

HIRAK

આમ અચાનક તારી યાદો જ્યારે મને ઘેરી વળે ને એ હીર,
ત્યારે આ નયનોમાંથી આમ જ માવઠું વરસી પડે છે...
-hirak

©HIRAK હીરક
#L♥️ve #monsoon #gujarati

હીરક L♥️ve #monsoon #gujarati #પ્રેમ

2c07bdfd5e17581dae5022d282963839

HIRAK

અજીબ કરામત છે આ તારા ઈશ્કનું એ હિર,
તારા સાથે રહેવું શક્ય નહીં 
અને 
તારા વગર રહેવું પણ શક્ય નહીં ..

©HIRAK #hirak #Dard #Love #One_sided_love #ishaq 

હીરક

#horror
2c07bdfd5e17581dae5022d282963839

HIRAK

બસ આમ એ હિર, તારી સાથે એક મીઠી સંધ્યા માણવી છે..
- હીરક

©HIRAK #Shandhya #hirak
loader
Home
Explore
Events
Notification
Profile