તું એટલે, “તું એટલે મારો શ્વાસ” આપનું પ્રિય પાત્ર આપના માટે શું છે ? , આપના જીવનમાં એનું કેટલુ મહત્વ છે, મારા પ્રિય પાત્ર માટે મેં તો મારી અભિવ્યક્તિ રજુ કરી છે. આપ પણ આપના પ્રિય પાત્ર માટે આપના જ શબ્દોમાં અભિવ્યક્તિ વ્યક્ત કરો. COLLAB WITH MY QUOTE #qoutebaba #quotedidi #gujaratiquotes #love #dil #dilse #yourquotebaba