Nojoto: Largest Storytelling Platform
upenpatel2206
  • 273Stories
  • 0Followers
  • 0Love
    0Views

Upen Patel

  • Popular
  • Latest
  • Video
b661cee2e39675ada2478e7afba4f552

Upen Patel

એ ચહેરો એ કાયા ફરે છે નજરમાં,
એની કલ્પના પાંગરે છે નજરમાં,
લચકાતું એ યૌવન છલકાતું એ જોબન;
સતત ઊંડે ઊંડે ઠરે છે નજરમાં,
ટહુકે છે કમાનભર્યા સારંગ દિલમાં;
ને ઉડીને રંગો ભરે છે નજરમાં,
સતત રૂબરૂ એને ઝંખે છે હૈયું;
જે સપનું બનીને સરે છે નજરમાં. ખુબ લાંબા સમય પછી......કોઈની યાદોની સ્મૃતિ તાજી કરી. 
Miss You.... 

#yqmotabhai #yqdidi #yqbaba #love #gujaratiquotes #gujarati #yaadein #yourquotebaba

ખુબ લાંબા સમય પછી......કોઈની યાદોની સ્મૃતિ તાજી કરી. Miss You.... #yqmotabhai #yqdidi #yqbaba love #gujaratiquotes #gujarati #yaadein #yourquotebaba

b661cee2e39675ada2478e7afba4f552

Upen Patel

હું કાંઈક લખીશ એના માટે, 
એ રાહ જોઈને બેઠી છે;
મારું લખેલું એ વાંચે, 
એવી હું રાહ જોઈને બેઠો છું.  #love #gujaratiquotes #gujarati #yqdidi #yqbaba #yqmotabhai #yourquote #bestfriend
b661cee2e39675ada2478e7afba4f552

Upen Patel

एक ही रात में हम मालामाल हो गए, 
उन्होंने 'हाँ' कह दी और हम महशूर हो गए #लव #bestyqhindiquotes #love #yqdidi #yqbaba #gujaratiquotes #yourquotebaba #yourquotedidi
b661cee2e39675ada2478e7afba4f552

Upen Patel

जलाकर राख उन्होंने ही तो किया, 
कुछ पल पहेले जो दवाईयां देते थे।  अपने, मेरे अपने 
#restzone #yourquote #yourquotebaba #bestyqhindiquotes #yqdidi #yqbaba  #gujaratiquotes
b661cee2e39675ada2478e7afba4f552

Upen Patel

कि नहीं लगता डर अब
समुंदर की गहराईओ से, 

उनकी आँखों में, 
डूब जो गए हैं।  #bestyqhindiquotes #gujaratiquotes #yqdidi #yqbaba #yourquote #yourquotebaba #yqmotabhai
b661cee2e39675ada2478e7afba4f552

Upen Patel

मरते होंगे लड़के गोरी लड़कियों पर
देखो ना, 
एक हम है
जो गोरे दिल की तालाश मै हैं। #सांवली#लड़की#kalamवाली(Shana Malek) ✍️ #YourQuoteAndMine
Collaborating with Shana Malek (Kalamवाली)
#bestyqhindiquotes #yourquote #yqdidi #yqbaba

#सांवली#लड़की#kalamवाली(Shana Malek) ✍️ #YourQuoteAndMine Collaborating with Shana Malek (Kalamवाली) #bestyqhindiquotes #yourquote #yqdidi #yqbaba

b661cee2e39675ada2478e7afba4f552

Upen Patel

કોને પૂછવા અહીં તબિયતના સમાચાર,
અહીં તો બધા બીમાર છે,
કોને જઈ કહેવી એ લાગણીની વાત,
અહીં તો બધા દિલબધિર છે. #restzone #yqdidi #yqbaba #yourquote #yourquotebaba #yourquotedidi #gujaratiquotes #collab
b661cee2e39675ada2478e7afba4f552

Upen Patel

अरे तुं कफन तो ले आती, 
में तेरा पल्लू समझ कर 
उसमें छुप जाता। — % & #yqdidi #yqbaba #bestyqhindiquotes #yourquotebaba #yourquote #yourquotes #yourquotedidi
b661cee2e39675ada2478e7afba4f552

Upen Patel

જાણું છું તું મારી ક્યારેય નથી થવાની, 
એટલે જ તો, 
મેં વારસાઈમાં તારું નામ લખ્યું છે
— % & #bewafa #bewafai #gujaratiquotes #gujarati #yqbaba #yqdidi #yqquotes #yqaestheticthoughts
b661cee2e39675ada2478e7afba4f552

Upen Patel

અડાડી જો મને હોઠે,
તને બીજું ગળપણ નહિ ભાવે, 
યાદ કરવા જઈશ પણ,
બીજું સગપણ નહિ ફાવે...! કોણે લખ્યું છે  એ ખ્યાલ નથી પણ અદભુત લખ્યું છે તેમની રચનાને અહીં પ્રસિધ્ધ આપવાનો એક પ્રયાસ કર્યો છે.

#yqbaba #yqdidi #yqquotes #gujaratiquotes #love #dil #yqmotabhai #yqhindi

કોણે લખ્યું છે એ ખ્યાલ નથી પણ અદભુત લખ્યું છે તેમની રચનાને અહીં પ્રસિધ્ધ આપવાનો એક પ્રયાસ કર્યો છે. #yqbaba #yqdidi #yqquotes #gujaratiquotes love #Dil #yqmotabhai #yqhindi

loader
Home
Explore
Events
Notification
Profile