ગઈકાલ ખોઈ દિધી આજ માટે આજ ખોઈ દિધી કાલ માટે કયારેય જીવી ના શકયા આજના આજ માટે વિતી રહી છે જીંદગી ગઈકાલ આજ અને આવતીકાલ માટે #ParthGajjar