Nojoto: Largest Storytelling Platform
parthgajjar2094
  • 4Stories
  • 6Followers
  • 11Love
    0Views

Parth Gajjar

  • Popular
  • Latest
  • Video
7b9d2dfc61573cabb588f44975910969

Parth Gajjar

કોઇપણ વસ્તુની શરૂઆત અસંતોષી હોય 
પણ પુણાૅહુતી સંતોષી જ હોય....

7b9d2dfc61573cabb588f44975910969

Parth Gajjar

ચેહરા પર મુસ્કાન ને,
 આંખોમા પાણી લાગે છે,
જિંદગી હવે થોડીક 
સમજાણી..... #Parth
7b9d2dfc61573cabb588f44975910969

Parth Gajjar

ગઈકાલ ખોઈ દિધી આજ માટે 
આજ ખોઈ દિધી કાલ માટે 
કયારેય જીવી ના શકયા આજના આજ માટે 
વિતી રહી છે 
જીંદગી ગઈકાલ આજ અને આવતીકાલ માટે #ParthGajjar
7b9d2dfc61573cabb588f44975910969

Parth Gajjar

થઇ ગયો એક જ ચમત્કારે તુ ઇશ્ર્વર........   
મને માનવ થતા બહુ વાર લાગી #Parth

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile