Nojoto: Largest Storytelling Platform

ગઈકાલ ખોઈ દિધી આજ માટે આજ ખોઈ દિધી કાલ માટે કયાર

ગઈકાલ ખોઈ દિધી આજ માટે 
આજ ખોઈ દિધી કાલ માટે 
કયારેય જીવી ના શકયા આજના આજ માટે 
વિતી રહી છે 
જીંદગી ગઈકાલ આજ અને આવતીકાલ માટે #ParthGajjar
ગઈકાલ ખોઈ દિધી આજ માટે 
આજ ખોઈ દિધી કાલ માટે 
કયારેય જીવી ના શકયા આજના આજ માટે 
વિતી રહી છે 
જીંદગી ગઈકાલ આજ અને આવતીકાલ માટે #ParthGajjar
parthgajjar2094

Parth Gajjar

New Creator