ઍની સાથૅ વીતાવૅલા પળૉની યાદૉ તૉ ઑછી છૅ................ પણ ઍ અનમૉલ યાદૉ કંઈ ઑછી છૅ!!............................ એની આંખૉ ના હાસ્ય કયારેક જ જોયેલા છે..................... એ નશીલી આંખો ના જામ કંઈ ઓછા છે!!....................... એના હદય ના સ્પર્શે રુંવાટી નો શોરબકાર થયો છે................ ઉછળતી ધડકને પકડી રાખેલા અંગનો અહેસાસ ઓછો છે !.. એના બાસુરી ના સૂર પણ ક્યારેક વિખાયા છે..................... એ પછી ની ઢળતી સાંજ પણ કઈ ઓછી છે!!................... એના મુખડા સાથે ક્યારેક જ વાત થઇ છે .............................. એ અકબંધ વાતો કંઈ ઓછી છે !!........................................... #_heart_$nacher_❤️❤️