Nojoto: Largest Storytelling Platform
shizumakavana7958
  • 2Stories
  • 13Followers
  • 11Love
    0Views

Shizu makavana

  • Popular
  • Latest
  • Video
478f72e650206cbb5bcc9b1d5859ddcc

Shizu makavana

જાઉં છું...

તે કેટલાંય દિવસે...
મને મળવા આવ્યો....
મને શાંતિ થઈ .....
મારી રાહ પૂરી થઈ...
અમે મળ્યાં....
મારું હદય ઊછળકૂદ કરવા લાગ્યું...
થોડી ક્ષણ બંને મૌન રહ્યા...
મે વાટ જોઈ તે ક્યારે બોલશે....
આખરે તે બોલ્યો...
આખરે તે બોલ્યો અને મારાથી રડાઈ ગયું..
જાઉં છું...
એટલુજ કહ્યું...
અને મારી આંખ માંથી અશ્રુ સરી પડ્યા... #poemlover #shyariofmyheart #lovesomeone
478f72e650206cbb5bcc9b1d5859ddcc

Shizu makavana

ઍની  સાથૅ વીતાવૅલા પળૉની યાદૉ તૉ ઑછી છૅ................
પણ ઍ અનમૉલ યાદૉ કંઈ ઑછી છૅ!!............................

એની આંખૉ ના હાસ્ય કયારેક જ જોયેલા છે.....................
એ નશીલી આંખો ના જામ કંઈ ઓછા છે!!.......................

એના હદય ના સ્પર્શે રુંવાટી નો શોરબકાર થયો છે................
ઉછળતી ધડકને પકડી રાખેલા અંગનો અહેસાસ ઓછો છે !..

એના બાસુરી ના સૂર પણ ક્યારેક વિખાયા છે.....................
એ પછી ની ઢળતી સાંજ પણ કઈ ઓછી છે!!...................

એના મુખડા સાથે ક્યારેક જ વાત થઇ છે ..............................
એ અકબંધ વાતો કંઈ ઓછી છે !!........................................... #_heart_$nacher_❤️❤️

#_heart_$nacher_❤️❤️

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile