પરોપકાર, ઉદારતા, વફા, સ્નેહ, કૃતજ્ઞતા, આદર અને સત્કાર જેવા ઉદાત્તગુણો પુરુષ કે સ્ત્રી જાતિનું નહિ, પણ જે તે વ્યક્તિના વારસા અને પ્રકૃતિનું વહન કરે છે. ✍️શિવસાધના #Love #loylty #Faith #honesty #reading