Nojoto: Largest Storytelling Platform
shivsadhana3376
  • 74Stories
  • 298Followers
  • 964Love
    253Views

shivsadhana

શિવસાધના

  • Popular
  • Latest
  • Repost
  • Video
6a844abaa9e8d3f0a589e76bf2e2568a

shivsadhana

ઉંમરના એ પડાવે વિસામો લીધો છે
જ્યાં જવાબ સૌ કોઈને આપવો જરૂરી નથી
એમ માની મૌન ધારણ કર્યું છે.

©shivsadhana #life
#Dark #Life
6a844abaa9e8d3f0a589e76bf2e2568a

shivsadhana

ગુમાન શેનું
અવતાર્યા અન્યે ને
ઉછીના શ્વાસ
#હાઈકુ_શિવસાધના

©shivsadhana #શિવસાધના #Life #શ્વાસે #proud #Haiku

#શિવસાધના Life #શ્વાસે #proud #Haiku #શાયરી #હાઈકુ_શિવસાધના

6a844abaa9e8d3f0a589e76bf2e2568a

shivsadhana

તું આવી મળે 
તો સાક્ષીરૂપ બને
  સઘળું વિશ્વ
#હાઈકુ_શિવસાધના

©shivsadhana #હાઈકુ #શિવસાધના #કાવ્ય #અસ્તિત્વ #પ્રેમ #Poet

#હાઈકુ #શિવસાધના #કાવ્ય #અસ્તિત્વ #પ્રેમ #Poet #કવિતા #હાઈકુ_શિવસાધના

6a844abaa9e8d3f0a589e76bf2e2568a

shivsadhana

કેટલો અઘરો લાગતો હશે આ પ્રશ્ન, જ્યારે દિકરીને પિયર જવાના પરવાનાને બદલે પુછાતો હશે..!
 "કેમ, ત્યાં શું છે?"
"પિયર!"
આ પ્રશ્નાર્થ અને ઉદગાર વચ્ચે પીલાય તે દીકરી.

©shivsadhana #પિયર
#દીકરી
#Love 
#daughter 
#Truth 
#SAD 
#શિવસાધના

#પિયર #દીકરી Love #daughter #Truth #SAD #શિવસાધના #safar #જીવન

6a844abaa9e8d3f0a589e76bf2e2568a

shivsadhana

"ધમણ થકી
લોહ બળે, કોઈની 
હાય જો ફળે" 
#શિવસાધના

©shivsadhana #Fire 

#Bonfire
6a844abaa9e8d3f0a589e76bf2e2568a

shivsadhana

ગુમાવવામાં કે પામવવામાં પ્રેમ નહીં 
પણ એતો તો નિભાવવામાં હોય છે.

©shivsadhana #Love #પ્રેમ

#Love #પ્રેમ

6a844abaa9e8d3f0a589e76bf2e2568a

shivsadhana

આંખની ઊંડાઈ માપવા પ્રત્યક્ષ થવું પડે, 
ચાતક તો રાહ જુએ તરસથી
એની સંતૃપ્તિ ખાતર વરસવું પડે
વસવું હોય કોઈ મહીં તો એમના મનમાં સતત રહેવું પડે

©shivsadhana #Love #Life #Life_experience #Poetry #shivsadhana
6a844abaa9e8d3f0a589e76bf2e2568a

shivsadhana

સ્ત્રી જ્યારે પ્રેમમાં પાછી પડે છે
 પછી તેને ફક્ત વિશ્વાસની જ ચાહ રહે, 
એ હશે ત્યાં પ્રેમ તો અનાયાસે થશે જ.

©shivsadhana #Woman #Care #Trust #Broken #Life #Life_experience 

#Love
6a844abaa9e8d3f0a589e76bf2e2568a

shivsadhana

વિખરાય રહેલા અસ્તિત્વને સમેટવાની જરૂર છે,
વિશ્વાસના ફણગા ફૂટ્યા મેહ થકી
પણ સતત ભીંજાતા અંકુરને
 હવે ઉષ્માની જરૂર છે.                #શિવસાધના

©shivsadhana #Poetry  #gazal #Trust #Faith #Love  #Life #philosophy #waiting #Prayers #પ્રેમ
6a844abaa9e8d3f0a589e76bf2e2568a

shivsadhana

આજનું જીવન એટલે 
ડાળ પર લટકતું પાન જાણે, 
વનમાં વીંછોર્યો ઘુમરાયા, 
હાથી થડ ખંજવાળે,
ડાળી તૂટવાને આરે,
 વાંદરા ઠેકડા મારે અને
 ઉપરથી દાવાનળ પણ આવે..
બસ એવું..

©shivsadhana #Life 
#Life_experience 

#droplets
loader
Home
Explore
Events
Notification
Profile