પ્રેમ શું છે ? જયારે તમે કોઈને બઊ ચાહવા લાગો અને અચાનક તમને એની યાદ આવી જાય અને તમારું હૃદય ધબકારું ચુકી જાય, એ છે પ્રેમ બેઠા બેઠા તમે એને યાદ કરો અને મોઢા પર સરસ મજાનું સ્મીત આવી જાય, એ છે પ્રેમ જયારે લોકો ની ભીડ માં પણ તમને એકલપણું લાગે, એ છે પ્રેમ જયારે એની વાતો યાદ કરીને, એના નખરા યાદ કરી કરી ને તમે હસવા લાગો, એ છે પ્રેમ તમે બે-દરકાર હોવ અને તમારું ધ્યાન રાખજો એમના કહેવાથી તમે તમારું ધ્યાન રાખો, એ છે પ્રેમ તમે ગાડી ઝડપ થી ચલાવતા હોય અને અચાનક એમનું સાચવીને જજો યાદ આવી જાય અને તમે ગાડી ધીમી કરી દો, એ છે પ્રેમ જયારે તમને ગુસ્સો આવે અને એમનો અવાઝ સાંભળીને બધો ગુસ્સો ઉતરી જાય, એ છે પ્રેમ સવાર સવાર માં સુપ્રભાત નો સંદેશ આવી જાય અને આંખો ખુશી થી ઝળકી ઉઠે, એ છે પ્રેમ અને રાત્રે ઊંઘ ના આવતી હોવા છતાં એમનો શુભરાત્રી નો સંદેશ આવે અને સરસ મજા ની ઊંઘ આવે, એ છે પ્રેમ તમે તમારા કરતા પણ એમનું વધારે ધ્યાન રાખો, એમની વધારે ફિકર કરો, એ છે પ્રેમ જયારે તમને એમના સિવાય બીજા કોઈ ના વિચાર ના આવે, એ છે પ્રેમ બઊ વધારે થાકેલા હોવ અને એમને એક ઝલક જોવાથી બધો થાક ઉતરી જાય, એ છે પ્રેમ ગમે તે વાત હોય અને તમે જેને બધાથી પહેલા બોલવા ઇચ્છતા હોય, એ છે પ્રેમ આ સંદેશ વાંચતા વાંચતા તમે જેના વિશે વિચારો છે એ જ છે તમારો પ્રેમ અને હજુ પણ તમે એમના વિશે વિચારી ને હસો છો, એ છે પ્રેમ @imkaasim #whatislove #love #gujaratiquotes #writer #poem #story #sheroshayari